મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Jigisha Choksi
Jigisha Choksi @jigisha123

મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 વાડકીમેથી
  2. 1 વાડકીવટાણા
  3. 3કાંદા
  4. 3 ચમચીમગજ્તરી
  5. 3 ચમચીકાજુ
  6. આદૂ લસણ પેસ્ટ
  7. લીલુ મરચુ પેસ્ટ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીકિચન કિંગ મસાલા
  10. 4 ચમચીમલાઈ
  11. 4 ચમચીમાખણ
  12. 3 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને સમારી ધોઈ લો

  2. 2

    કડાઈ માં તેલ મૂકી મેથી સાંતળો

  3. 3

    1 તપેલી માં પાણી ગરમ કરો

  4. 4

    ગરમ થાય એટલે વટાણા, 1/2ચમચી મીઠું,1/2ચમચી ખાંડ નાખી વટાણા બાફો

  5. 5

    તેને ચારણી માં કાઢી તરત ઠંડુ પાણી ર્રેડો

  6. 6

    1 કદાઈ માં તેલ નાખી કાંદા,આદૂ લસણ,લીલુ મરચુ,મગજ્તરી,કાજુ નાખી સાંતળો

  7. 7

    5 મિનિટ પછી 1 વાટકી પાણી નાખો

  8. 8

    બધુ પાણી બળવા દો.

  9. 9

    ઠંડુ થાય એટલે સ્મૂધ ગ્રેવી તૈયાર..

  10. 10

    1 કડાઈ માં માખણ લઈને તેમા ગ્રેવી સાંતળો...5 મિનિટ પછી તેમા મેથી,વટાણા નાખી દો...થોડુ પાણી ઉમેરી ઢાંકી દો

  11. 11

    2 મિનિટ પછી ગરમ મસાલો અને કિચન કિંગ મસાલા ઉમેરો

  12. 12

    ત્યાર બાદ મલાઈ ઉમેરી 1 મિનિટ રાખો.

  13. 13

    ગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigisha Choksi
Jigisha Choksi @jigisha123
પર

ટિપ્પણીઓ

Similar Recipes