મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)

Nehali Vasani
Nehali Vasani @cook_26105983
શેર કરો

ઘટકો

  1. મેથી
  2. મટર
  3. તેલ
  4. લસણ
  5. કાજુ
  6. ડુંગળી
  7. લીલા મરચાં
  8. આદુ
  9. ટામેટા
  10. ક્રીમ
  11. જીરું
  12. ઇલાયચી
  13. લવિંગ
  14. તમાલ પત્ર
  15. તજ
  16. ધાણા જીરુ
  17. લાલ મરચું પાઉડર
  18. હળદર
  19. મીઠું
  20. ગરમ મસાલો
  21. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    2 કપ મેથી ને ચોપ કરી લેવાની અને 1 કપ મટર ને બોઈલ કરી લેવાના.

  2. 2

    એક પેનમાં તેલ નાખી મેથીને સાંતળી લેવાની હવે કાજુ ડુંગળી લસણ આદુ એક પેનમાં તેલ નાખી અને ટ્રાય કરી લેવાનું પછી એમાં બે ટામેટા નાખી દેવાના ઠંડુ થાય એટલે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી ગ્રેવી બનાવી લેવાની.

  3. 3

    હવે પેનમાં તેલ નાખી લવિંગ ઇલાયચી તમાલપત્ર તજ જીરું નાખી દેવી નાખી અને લીલા મરચા નાખી દેવાના પછી ધાણાજીરૂ લાલ મરચું પાઉડર મીઠું નાખી દેવાનું હવે બાફેલા વટાણા અને મેથી નાખી દેવાના પછી મિક્સ કરીને દસ મિનિટ થવા દેવાનું ઢાંકીને ધીમા તાપ પર હવે ક્રીમ કોથમીર અને ગરમ મસાલો નાખી દેવાનું છે મેથી મટર મલાઈ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehali Vasani
Nehali Vasani @cook_26105983
પર

Similar Recipes