રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી મરચાં ફણસી ઝીણા સમારી લેવું જો ગાજર હોય તો ગાજર પણ ઝીણા સમારી લેવા હવે એક કડાઈ ની અંદર એક ચમચી તેલ નાખી અને તેને ફ્રાય કરી લેવા હવે એક તપેલીમાં એક ગ્લાસ પાણી ઉકાળવું પછી તેની અંદર
- 2
આ શુપનું પેકેટ નાખી અને હલાવો એકદમ ઉકડી જાય પછી તેની અંદર જે ફ્રાય કરેલા કોબીઅને ફણસી છે તે નાખી દેવા હવે પછી તેને ઉકળવા દેવું એકદમ ઉકડી જાય થોડું ઘટ્ટ થાય એટલે નીચે ઉતારી અને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણું ગરમાગરમ મન ચાલશુંપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ મંચાઉ ઓસામણ સુપ (Instant Manchow soup Recipe in Gujarati)
#GA4 #Week20ઇન્સ્ટન્ટ મંચાઉ ઓસામણ સુપભાત ના ઓસામણ માંથી બનાવેલો આ સુપ ખુબજ સરસ લાગે છે તમે પણ ચોખા રાંધી વધેલા ઓસામણ ને ફ્રેન્કી નહિ દેતા એક વાર ટ્રાય કરજો Prafulla Ramoliya -
બિસ્કિટ કેક(કુકર માં)
#બર્થડેકેક બાળકો ને અતિપ્રિય.. હું મારી દીકરી ની બર્થડે પર કેક બનાઉ જ.. એને મારા હાથ ની કેક ખૂબ ભાવે.. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
ટામેટા નો સુપ (Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#Tomatosoupટોસ્ટ સાથે સર્વ કરો. Kapila Prajapati -
-
-
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
જૈન મંચાઉ સૂપ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupખૂબ જ યમ્મી અને ટેસ્ટી સૂપ.... Ruchi Kothari -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14485441
ટિપ્પણીઓ (2)