વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બે પેકેટ લેવા ત્યારબાદ ગેસ ઉપર થોડું પાણી ગરમ મૂકવું પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં મનચાઉ સૂપ ના પાઉડર ઉમેરી દેવા ત્યારબાદ તેને પાંચ મિનિટ ઊકળવા દેવું તે થોડું ઘટ્ટ થઇ ગયા બાદ ગેસ પરથી ઉતારી લેવું
- 2
સૂપ તૈયાર થઇ ગયા બાદ તેને ઉતારી અને તેમાં ધાણા ભાજી નાંખી તૈયાર કરવું અને એને તે બાઉલમાં કાઢી લેવું ત્યારબાદ તેને સોયા સ્ટીક વડે સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
વેજ મનચાઉ સૂપ (Veg Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week10#Soup શિયાળામાં મનચાઉ સૂપ ગરમાગરમ ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. તો આજે અહીં હું મનચાઉ સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
-
-
મનચાઉ સૂપ(Manchow soup recipe in Gujarati)
#સુપરશેફ3નમસ્કાર મિત્રો બધા મજામાં હશો આજકાલ વરસાદની સીઝન ચાલી રહી છે તો આપણને કંઈને કંઈ ચટપટુ તીખુંતમતમતું ખાવા પીવાનું મન થાય છે મને ચાઇનીઝ ફૂડ ખૂબ જ પસંદ છે મારા ઘરમાં પણ બધાયને મનચાઉ સૂપ ખૂબ જ પ્રિય છે એમાં પણ જો વરસાદના ઠંડુ વાતાવરણ હોય તો આપણને સુપ પીવાની ખૂબ મજા આવે છે તો આજે મેં મનચાઉ સુપ બનાવ્યો છે Dharti Kalpesh Pandya -
જૈન મંચાઉ સૂપ (Jain Manchow Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupખૂબ જ યમ્મી અને ટેસ્ટી સૂપ.... Ruchi Kothari -
-
-
-
-
-
વેજ મનચાઉં સુપ (Veg Manchow Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soupબાળકોને પ્રિય અને ઝટપટ બની જતું આ સુપ શિયાળામાં પીવા ની ખુબજ મઝા આવે છે Shilpa Kikani 1 -
વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe in Gujarati)
#GA4#Week20#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વેજ. મન્ચાઉ સૂપ(veg manchow soup recipe in gujarati)
સૂપ એવી વાનગી છે.જે નાનાથી લઇ મોટા સુધી બધાને જ ભાવે છે.ને એમાય વળી જો વરસાદનો સાથ મળી જાય તો તો પૂછવુ જ શું??આ સૂપ એકદમ હેલ્ધી છે ને વળી આસાનીથી બની જાય છે. Payal Prit Naik -
-
-
મનચાઉ સૂપ (Manchow soup recipe in Gujarati)
ઠંડીની સિઝનમાં ગરમ ગરમ પીવાનું મન થાય છે. આજે મનચાઉ સૂપ બનાવ્યું છે. જે સ્ટાર્ટર તરીકે પણ આપણે બનાવી શકાય છે.#GA4#week10#Soup Chhaya panchal -
-
-
-
-
વેજ મંચાઉન સૂપ (Veg Manchow Soup Recipe in Gujarati)
રેસ્ટોરન્ટ સ્ટાઈલ#GA4#Week 20#soup chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14497742
ટિપ્પણીઓ