અખરોટ ના પૌસ્ટિક લાડૂ (Walnut Healthy Ladoo Recipe In Gujarati)

alpa bhatt @cook_26611013
#Walnuts
આ રેસિપી ની ખાસિયત ઍ છે કે આ જે લોકો ને થાક લાગતો હોય એના માટે શક્તિ અને બળ પ્રદાન કરે છે મતલબ કે ઔષધિ નુ કામ કરે છે
અખરોટ ના પૌસ્ટિક લાડૂ (Walnut Healthy Ladoo Recipe In Gujarati)
#Walnuts
આ રેસિપી ની ખાસિયત ઍ છે કે આ જે લોકો ને થાક લાગતો હોય એના માટે શક્તિ અને બળ પ્રદાન કરે છે મતલબ કે ઔષધિ નુ કામ કરે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો અખરોટ,દાળિયાં,તલ ને મિક્સર માં પીસી લો.
- 2
આ ડ્રાય ભૂકો જે તૈયાર થાય તેમાં થોડુ ઘી ગરમ કરી તેમાં ગોળ ઓગળે એટલે ગેસ બંધ કરી આ મિશ્રણ ને ઉમેરી લો.
- 3
બરાબર મિક્સ થાય એટલે તેના નાના લાડુ વાળી દો.તૈયાર છે પૌસ્ટિક શક્તિ વર્ધક અખરોટ ના લાડુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અખરોટ ના પ્રોટીન લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
આ રેસીપી મે first time બનાવી છેમને પ્રેરણા cookpad માથી મળી રહી છેઆ મારા Child અને મારા father માટે બનાવી છે Smit Komal Shah -
અખરોટ સુખડી (Walnut Sukhadi Recipe In Gujarati)
#Walnuts#cookpad#cookpadindia#cookpadgujarati Unnati Bhavsar -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
અખરોટ ને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે કેમ કે તે સ્ટેમિના વધારવામાં મદદ કરે છે . અખરોટ એન્ટી -ઓક્સીડેન્ટ નો મોટો સ્ત્રોત છે તે રોજ ખાવા થી મગજ ને શક્તિ મળે છે .#Walnuts Rekha Ramchandani -
અખરોટ હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsમેં અખરોટ હલવો બનાવ્યો છે. જે શરીરને મજબૂત બનાવે છે. Bijal Parekh -
-
-
-
અખરોટ સુખડી (Walnut Sukhdi Recipe in Gujarati)
#Walnutsઆમ તો આપણા ગુજરાતી ઘરોમાં સુખડી અલગ અલગ બનતી હોય છે મે પણ અખરોટ નો ઉપયોગ કરી સુખડી બનાવી છે જે સ્વાદ મા ખૂબ સરસ લાગે છે Dipti Patel -
અખરોટ નો હલવો (Walnut Halwa Recipe In Gujarati)
#Walnutsઅખરોટ ને સૂકા મેવા નો રાજા કહેવાય છે, કારણ કે એ ખાવા થી હેલ્થ ની દ્રષ્ટિ એ બહુ ફાયદા છે. Bhoomi Talati Nayak -
-
-
હેલ્ધી લાડુ(Healthy laddu recipe in Gujarati)
ઘરમાં દરેક જણને કોઈને કંઈ મીઠું ખાવાના શોખીન હોય છે અને યંગ જનરેશનને એવી મીઠાઈ જોતી હોય છે કે જે ખૂબ પૌષ્ટિક હોય મારા ઘર માં બી આવું કહીને કહેતી બનાવું છું તો છોકરાઓ પ્રેમથી ખાય છે Manisha Hathi -
-
અખરોટ લાડુ (Walnut Ladoo Recipe In Gujarati)
અખરોટ લડ્ડુ આજ સવારથી જ મનમાં હતું કે પ્રભુજી માટે કાંઇક મસ્ત મિઠાઇ બનાવું..... એમાં ને એમાં ૧૦.૩૦ થઇ ગયા.... હવે કાંઇક ઝટપટ મિઠાઇ માં બનાવવુ પડે..... તો...... ઝટપટ અખરોટ લડ્ડુ...... માત્ર પ્રભુ ને ધરાવવા જેટલું જ બનાવી પાડ્યું... Ketki Dave -
પાલક-અખરોટ સ્પેગેટિ (Palak Walnut Spaghetti Recipe In Gujarati)
#walnuttwists#Cookpadindia#Cookpadgujrati પાલક અને અખરોટની અંદર તમામ પોષ્ક તત્વો રહેલા છે જે આપણી વૃર્દ્ધિ અને મગજ શક્તિ વધારવામાં મદદ કરે છે. આ રીતે સેવન કરવાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. Vaishali Thaker -
અખરોટ નો મેસુબ (walnut mesub recipe in Gujarati)
#walnutsઅખરોટ ખાવાથી ઘણા બધા ફાયદા થાય છે જેવા કે તેમા પ્રોટીન ની માત્રા હોય છે ઈમિયુનીટી વધારે છે યાદશક્તિ વધારે છે પણ એમજ કોઈ ખાતું નથી તો મે આજે તેનો મેસુબ બનાવ્યો છે જેથી એ બાને ઘર ના બધાં ના પેટ માં અખરોટ ના ગુણો જાય તો ચાલો હું તમને મારી રેસિપી સેર કરું Shital Jataniya -
-
ઇન્સ્ટન્ટ ચોકલેટી અખરોટ ફજ (Instant Chocolaty Walnut Fudge Recipe In Gujarati)
#WALNUTSઆ રેસિપી બહુ જ સિમ્પલ છે, અને બનાવવામાં બહુ જલ્દી બની જાય છે છે ...જે બાળકો અખરોટને ડાયરેક્ટ ખાતા નથી તેમને અખરોટ ખવડાવવાની આ રીત બહુ જ સરસ છે..... Riddhi Shah -
-
-
-
વૉલનટ જેગરી સૂપ (Walnut Jaggery Soup Recipe In Gujarati)
આ સૂપ શરદી અને ખાંસી માટે તથા રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.અખરોટ બ્રેઈન બુસ્ટર છે તથા ગોળ માં ફાઈબર અને કેલ્શિયમ હોય છે. Krishna Dholakia -
-
-
અખરોટ અને સૂકી દ્રાક્ષ નો બાટી ચુરમા (Walnut Kismis Bati Churma Recipe In Gujarati)
#Walnuts Prerita Shah -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#GCRઆ લાડુ મે @cook_25887457 bhavini kotak માંથી શીખ્યા છે. Krishna Joshi -
-
વૉલનટ હેલ્થી લાડુ (Walnut Healthy Ladoo Recipe In Gujarati)
#walnuttwistsઆ laddu ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
રાગી અખરોટ લાડુ (Ragi Walnut Ladoo Recipe In Gujarati)
રાગી અખરોટ લડું (હેલ્થી લડું-કેલ્શિયમ અને મેગ્નીશિયમ થી ભરપૂર એવા રાગી અખરોટ લડું)#walnuttwists Beena Radia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14487669
ટિપ્પણીઓ