લાડુ (ladoo recipe in Gujarati)

Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511

લાડુ (ladoo recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનીટ
  1. 1 કપશિંગોડા નો લોટ
  2. 1/2 કપસેકેલી શીંગ
  3. 2 ચમચીઘી
  4. ખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    કડાઈ માં ઘી ગરમ કરી શિંગોડા નો લોટ શેકવો

  2. 2

    ઘી વધારે રાખવુ જેથી લાડુ સોફ્ટ બને

  3. 3

    લોટ શેકાઈ ગયા પછી ગેસ પર થી ઉતારી થોડીવાર ઠંડુ થવા દેવું

  4. 4

    પછી તેમા શીંગ નો ભૂકો અને દળેલી ખાંડ મિક્સ કરવા

  5. 5

    મિક્સ થયા પછી તેમાંથી નાના લાડુ બનાવવા

  6. 6

    લાડુ બની ગયા પછી તેના પર કાજુ બદામ થી સજાવવા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimple Madlani Tanna
Dimple Madlani Tanna @cook_28486511
પર

Similar Recipes