દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)

Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180

દાલ બાટી (Daal Bati Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો માટે
  1. દાલ માટે
  2. ૨ વાટકીતુવેરની દાળ
  3. ૧ વાટકીમગ ની મોગર દાળ
  4. ૧ વાટકીમગ ની ફોતરાં વાલી દાલ
  5. ૧ નંગકાંદા
  6. આદું અને લસણ ઝીણું સમારેલું
  7. બાટી માટે
  8. ૨ વાટકાઘઉં નો કરકરો લોટ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1/2 ચમચીઅજમો
  11. લોટ બાંધવા માટે પાણી
  12. ૧ ચમચીમરચું અને હળદર પાઉડર
  13. ઘી મોણ માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઉપર જણાવેલ મુજબ દાલ ને બાફવા મૂકો

  2. 2

    ત્યાં સુધી લોટ માં મીઠું, અજમો અને ઘી નાખી લોટ બાંધવો

  3. 3

    દાલ બફાઈ જાય એટલે બીજા ગૅસ પર કઢાઈમાં તેલ ગરમ કરો

  4. 4

    તેમાં ઝીણા સમારેલા આદું અને લસણ નાખવા

  5. 5

    ઝીણા સમારેલા કાંદા નાખવા

  6. 6

    મરચું અને હળદર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો

  7. 7

    મસાલા સતલાઇ જાય એટલે તેને દાલ માં ઉમેરો

  8. 8

    લોટ ને બાટી નો શૅપ આપી બાફવા મુકો

  9. 9

    બાટી થાય એટલે દાલ સાથે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Bhatt
Nehal Bhatt @cook_27768180
પર

Similar Recipes