મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)

Poonam Shah
Poonam Shah @poonam
શેર કરો

ઘટકો

૨૦થી૨૫ મીનીટ
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીચણાનો લોટ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીમરચું
  5. 1/2ચમચી હળદર
  6. મોણ માટે તેલ
  7. થેપલા શેકવા માટે તેલ
  8. 1વાટકો મેથી

રાંધવાની સૂચનાઓ

૨૦થી૨૫ મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટમાં ઘઉં નો અને ચણાનો લોટ મીક્સ કરી લો. ત્યારબાદ તેમાં મરચું, મીઠું,હળદર,મેથી, મોણ માટે તેલ ઉમેરી ને લોટ બાંધવો.

  2. 2

    ત્યારબાદ અડઘી કલાક રહેવા દો.

  3. 3

    ત્યારબાદ તેના નાના નાના લુઆ કરો.અને ત્યારબાદ મીડીયમ સાઈઝ ના વણી લો.

  4. 4

    ત્યારબાદ તેને બંને બાજુ શેકી લો.

  5. 5

    તૈયાર છે મેથી નાથેપલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes