ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 175 ગ્રામડાર્ક ચોકલેટ
  2. 100 ગ્રામઅમુલ ફ્રેશ ક્રીમ
  3. 8બોર્નબોર્ન બિસ્કિટ
  4. 6 સ્કૂપચોકલેટ આઈસ્ક્રિમ
  5. 1 કપકાજુ - અખરોટ કટકા

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    બધી સામગ્રી ભેગી કરો.

  2. 2

    અખરોટ અને કાજુ ના ટુકડા કરી લો. બિસ્કિટ ના ટુકડા કરી લો.

  3. 3

    ચોકલેટ અને ક્રીમ ને ડબલ બોઈલર ની રીત થી ગરમ કરી મિક્સ કરો.

  4. 4

    હવે કપ મા થોડી ચોકલેટ ઉમેરો. તેમાં કાજુ અખરોટ ઉમેરો. પછી ચોકલેટ આઈસ્ક્રિમ ઉમેરો.

  5. 5

    પછી તેમાં બિસ્કિટ ના ટુકડા ઉમેરો.

  6. 6

    ચોકલેટ ને બીટર વડે કલર બદલાય ત્યાં સુધી બીટ કરવી. પછી પાઇપિંગ બેગ મા ભરવી.પછી કપ મા ચોકલેટ ભરવી. અને પાછુ અખરોટ ભભરાવવી.

  7. 7

    સ્વીટ ડિલિશિયસ ડેશર્ટ તૈયાર છે.. બની ગયા પછી ફ્રિજ મા ઠંડુ કરી સેટ કરવા મૂકવું. ઠંડુ થયેલું ચોકલેટ વોલનટ ડિલાઈટ ખાવાની ખૂબ જ મજા આવે છે..

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes