ચોકો અંજીર ડિલાઇટ (Choco Anjeer Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કપ દૂધ લઇ તેમાં અંજીરને આખી રાત પલાળી રાખો
- 2
અંજીર જ્યારે પલળી જાય ત્યારે તેને મિક્સરમાં પીસી લ્યો. બીજી તરફ બંને ચોકલેટ ને ડબલ બોઈલર ની પદ્ધતિથી મેલ્ટ કરી રાખો
- 3
એક પેનમાં બાકીના બે કપ દૂધને ગરમ કરી લ્યો. હવે ગેસ બંધ કરી સહેજ હૂંફાળું હોય ત્યાં તેમાં અંજીરની પેસ્ટ અને ચોકલેટ માંથી 1/2ચોકલેટ મિક્સ કરી દો. બધું એકસરખું મિક્સ થઈ જાય એટલે તેને ફ્રીઝમાં ઠંડું થવા મૂકો
- 4
બાકીની ચોકલેટને પ્યાલામાં ધીમે ધીમે કરી રેડતા જાઓ અને ગ્લાસ ને પણ થોડીવાર માટે ફ્રીઝમાં રહેવા દ્યો. બંને વસ્તુ ઠંડી થઈ જાય એટલે ગ્લાસમાં કાઢી ઉપર વ્હિપ ક્રીમ અને ચોકલેટ સેવ નાખી ગાર્નિશ કરો
- 5
એકદમ ઓછી વસ્તુ જોઈશે અને ઝડપથી બની પણ જશે બાળકો અને નાના મોટા સૌને પસંદ પડે અને સ્વાસ્થ્યવર્ધક તેવું ચોકો અંજીર ડિલાઇટ સરળતાથી તૈયાર થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ મિલ્ક શેક અને બદામ મિલ્ક શેક (Chocolate Milkshake And Badam Milkshake Recipe In Gujarati)
#GA4#Week4 Twinkal Kishor Chavda -
-
ચોકો વોલનટ ડિલાઈટ (choco walnut delight recipe in Gujarati)
#walnuts#dessert#gonutswithwalnuts Dhara Panchamia -
-
-
-
-
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
કોકોનટ ચોકલેટ (Coconut Chocolate Recipe In Gujarati)
#XSઆજે ટોપરાપાક નો ભૂકો વધેલો હતો તો તેનું સ્ટફિંગ બનાવીને મેં કોકોનટ ચોકલેટ બનાવી તો ખૂબ જ સરસ લાગે છે આપ પણ ટ્રાય કરો Shilpa Kikani 1 -
ચોકો ડ્રિપ કોફી (Choco Dripp Coffee Recipe In Gujarati)
#mr#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#mr મિલ્ક ચેલેન્જ આપી મજા આવી વાનગી ઓ બધાં ની અવનવી જોવા મળી. દૂધ પોતેજ પૂણૅ ખોરાક છે.તેને ગમેતે વાનગી માં ઉપયોગ માં લઈ શકાય. ખાસ પહેલા ના વખત માં અજીઠું ખવાય નહી તેવું હતું તો કોઇ પણ લોટ દૂધ થી બંધાતો ને વડીલો ને પિરસાતું. HEMA OZA -
-
-
-
-
-
કોફી બંડ કેક (Coffee Band Cake Recipe In Gujarati)
#CD#coffeeday#mr#cookpadindia#cookpadgujarati Sneha Patel -
-
ચોકો તીરામીસું (Choco tiramisu Recipe In Gujarati)
#GA4#Week5#Italian#teramisu#desertMust try recipe with easily available ingredients widin the kitchen 🥧🥧🍮🍮😍😍 Tarjani Karia Yagnik -
-
More Recipes
ટિપ્પણીઓ (20)