થેપલા (Thepla Recipe in Gujarati)

Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185

થેપલા (Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 2 કપઘઉં નો લોટ
  2. 1 ચમચીચણા નો લોટ
  3. તેલ મોણ માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર
  6. 1/2 ચમચીમરચું પાઉડર
  7. 1/4 ચમચીહિંગ
  8. ઘી - થેપલા શેકવા
  9. પાણી લોટ બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ઘઉં ના લોટ માં, ચણા નો લોટ, મીઠું, હળદર, મરચું, હિંગ,તેલ, પાણી નાખી લોટ બાંધી લો.

  2. 2

    લોટ 10 મિનિટ ઢાંકી ને રાખી દો. હવે નાના લુઆ વાળી થેપલા વણી લો.

  3. 3

    બેય બાજુ તેલ અથવા ઘી લગાવી સેકી લો.

  4. 4

    બટેટા ની સૂકી ભાજી તેમજ સલાડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Cholera
Madhavi Cholera @Mhc_290185
પર

ટિપ્પણીઓ

Similar Recipes