બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાનો લોટ લેશો તેમાં સ્વાદાનુસાર મીઠું,મરી અને હિંગ એડ કરશું..
- 2
ત્યારબાદ ઘી એડ કરશું.. ત્યારબાદ થોડું પાણી લઈ લોટને મસળી લેશું..
- 3
ત્યારબાદ નાનો લુઓ લઈ.. પાટલા ઉપર થોડો લોટ લઈ તેને થાબડી લેસુ અને ત્યાર બાદ લોધી મા શેકિ લેસુ...રેડી છે બાજરા ના થેપલા..મેં અયા દહીં અને મરચા ના સંભાર સાથે સર્વે કર્યા છે..
- 4
નોંધ: કોઇ ને મેથી ભાવતી હોઇ તો મેથી,લીલુ મરચુ,તલ બધુ એડ કરી સકાય..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
બાજરાના આચારી થેપલા (Bajra na aachari thepla recipe in gujarati)
#GA4#Week20#thepla#cookpadindia#cookpadgujarati Monali Dattani -
-
-
-
-
-
-
લસણીયા બાજરા ના થેપલા (Garlic Bajra Thepla Recipe in Gujarati)
#GA4#Week24અહીં મેં લીલા લસણ થી બનાવેલા લસણીયા બાજરા ના થેપલા ની એક બહુ જ સરસ રેસિપી શેર કરી છે. રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા Mumma's Kitchen -
-
થેપલા (Thepla Recipe In Gujarati)
#GA4 #Week20 આપણા ગુજરાતીની ઓળખ એટલે સાંજના ભોજનમાં થેપલા હોય અને સવારે નાસ્તામાં પણ થેપલાં હોય. Nila Mehta -
-
-
ઘઉં -બાજરી ના લોટ ના લસણવાળા થેપલા (Wheat Garlic Thepla Recipe in Gujarati)
#GA4#week20#Thepla Nisha -
-
બાજરા ના લોટના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
#GA4 #Week24બાજરો શિયાળા માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો ખાવાથી પાચનતંત્ર સારું રહે છે અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે. બાજરો અને લીલી મેથી, પાલક માટે ઘણા બધા વિટામિન મળે છે. Varsha Monani -
-
-
-
-
બાજરા ના થેપલા (bajra na thepla recipe in Gujarati)
#goldenapron3#week25#millet Kinnari Vithlani Pabari
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14513388
ટિપ્પણીઓ