ગાજર 🥕 કોબીજ ના થેપલાં ( Carrot Cabbage Thepl અ

Rekha ben
Rekha ben @Rekha_dave4

#GA4 # Week20

ગાજર 🥕 કોબીજ ના થેપલાં ( Carrot Cabbage Thepl અ

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4 # Week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીકોબીજ
  2. 1‌ વાટકી ગાજર
  3. 1 નાની વાટકીલીલું લસણ આદું મરચાં ની પેસ્ટ કોથમીર સમારેલી બાકી
  4. રૂટીન મસાલા એક વાટકી ઘઉં નો લોટ ના વાટકી મેંદો મીઠું સ્વાદ મુજબ
  5. 2 મોટી ચમચીમોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ નાખો પછી હીંગ નાખી ને ગાજર 🥕 અને કોબીજ નાખી થોડી વારે

  2. 2
  3. 3
  4. 4

    હલાવતા રહો પછી તેમાં બધા મસાલા નાખો પછી તેમાં લીલું લસણ,આદું મરચા ની પેસ્ટ, કોથમીર નાખી થોડી ચડવા દો

  5. 5

    પછી મીસરણ ઠરે એટલે તેમાં બંને લોટ અને મોણ નાખી થેપલાં લોટ બાંધી લો પછી થેપલા બનાવી લો

  6. 6

    આ થેપલાં ટેસ્ટ માં મનચુરીય જેવા લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes