કેપ્સિકમ નું લોટ વાળું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)

thakkarvandana
thakkarvandana @vandu70
Vyara

કેપ્સિકમ નું લોટ વાળું શાક (Capsicum Besan Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઝીણા સમારેલા કેપ્સીકમ
  2. 2-3 ચમચીબેસન
  3. 1 ચમચીલસણ આદુ મરચાની પેસ્ટ
  4. 1/2ચમચી હળદર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. તેલ
  8. 1/2ચમચી જીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક પેનમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો. પછી તેમાં કેપ્સિકમ ઉમેરી મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં મીઠું,હળદર અને ધાણાજીરું નાંખી બરાબર રીતે મિક્સ કરો.હવે ધીમે ગસૅ બેથી ત્રણ મિનિટ ચડવા દો.ચડી જાય પછી તેમાં બેસન ઉમેરી મિક્સ કરી લો.

  3. 3

    બેથી ત્રણ મિનિટ ચડવા દો. સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
thakkarvandana
thakkarvandana @vandu70
પર
Vyara

Similar Recipes