સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)

#EB
સરગવાની શીંગ નું ચાતીયું
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB
સરગવાની શીંગ નું ચાતીયું
રાંધવાની સૂચનાઓ
- 1
સરગવાની સિંગને આંગળી જેટલા કટકા કરો કુકરમાં થોડું પાણી અને થોડું મીઠું નાખી એક સીટી થાય ત્યાં સુધી બાફી લો
- 2
એક પેનમાં તેલ લઈ તેમાં લસણ નાખો અને આદુ મરચાની પેસ્ટ નાખો ત્યારબાદ તેમાં બંને લોટ રાખો અને લોટ બરાબર સાંતળો તેમાં થોડું પાણી નાખી અને સ્મૂધ પેસ્ટ બનાવી દો અને ત્યારબાદ તેમાં બાફેલી સરગવાની શીંગ નાખી દો સિમ નાખ્યા બાદ તેમાં બધા સુકા મસાલા આવો કરીદો પાણી નાખીને તેને થવા દો
- 3
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ધાણા અને મીઠું નાખો હવે એક વધાર્યા વગાડ્યા માં તેલ ગરમ કરી તેમાં હિંગ અને રાઇ નાંખી રાઈ તતડે એટલે કાશ્મીરી લાલ મરચું નાખી વગર તાપમાન રેડી દોઅને ગેસ બંધ કરી શાક ને બાઉલમાં લઈ તેને સર્વ કરો તૈયાર છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવું ઝડપથી બની જતું સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (ચાતીયું.)
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની સીંગનું શાક Iime Amit Trivedi -
સરગવાની શીંગ નું ભરેલું શાક (Saragva Shing Bharelu Shak Recipe In Gujarati)
#EBWeek 6સરગવાની શીંગ નું શાક ઘણી બધી રીતે બનાવમાં આવે છે. મે આજે ભરેલી સરગવાની શીંગ નું શાક બનાવ્યું છે. જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે. તેનું સેવન કરવાથી ઘણી બીમારીમાં રાહત મળે છે. સરગવાની સીંગમાં જ નહીં પરંતુ તેના ફૂલ, ફળ તેમજ પાંદડામાં પણ પોષક ગુણ સમાયેલા છે સરગવાની શીંગ માં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી-કોમ્પ્લેક્સ વિપુલ પ્રમાણમાં મળે છે. Archana Parmar -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 સરગવાની શીંગ અને એના પાન બન્ને હેલ્થ માટે બોવ સારા 6 એના થી ઘણા રોગ અટકે છે. Amy j -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EB#week6#RC1#yello સરગવો ગુણો થી ભરપુર છે.તેમાં પ્રોટીન,એમિનો એસિડ, બીટા કેરટીન,અને અલગ અલગ ફિનોલિક હોય છે.તેનુંસૂપ, શાક,બનાવી ને કે એમજ બાફીને પણ ખાઈ શકાય છે. Varsha Dave -
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
બેસન વાળું સરગવાની શીંગ નું શાક
સરગવાની શીંગ નું શાક ઘણી રીતે થાય છે લોટ વાળું રસા વાળું દાળમાં પણ તેનો ખૂબ જ વપરાશ થાય છે તેની કઢી મા પણ ઉપયોગ થાયછે તેનું શુપ પણ થાય છે તેના ખૂબ જ ફાયદા છે તેનાથી સાંધાની તકલીફ થતી હોય તો આ શીંગ નું શુપ શાક રોજ તેનો અલગ અલગ ઉપયોગ કરવાથી તેનાથી રાહત તો થાયછે પણ તેના ઘણા ફાયદા પણ છે તો આજે મેં સરગવાની શીંગ નું શાક બનાવ્યું તે ની રીત જોઈએ Usha Bhatt -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#RC4#Week4#green recipe Jayshree Doshi -
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#Tips. મિત્રો સરગવાનો ઉપયોગ કરવાથી ઘણા બધા રોગ મટી શકે છે જેમકે બ્લડ પ્રેશર ડાયાબિટીસ કિડની કબજિયાત હાડકાંની મજબૂતી વગેરે રોગોથી મુક્ત થવાય છે કારણકે સરગવામાં વિટામીન સી ,એ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આપણે તેનો ઉપયોગ કરી આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખીએ તો હોસ્પિટલનું પગથિયું ચડવું ના પડે મિત્રો જરૂરથી આપણે બધા સરગવાનું સેવન કરીશું તેવો મક્કમ પણે તેનું પાલન કરીશું Jayshree Doshi -
સરગવાની શીંગ નુ કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
સમર વેજીટેબલ ચેલેન્જ#SVC: સરગવાની કઢીસરગવાના ઘણા બધા ફાયદા છે. સરગવાના પાન નો પણ ફાકી બનાવી અને ઉપયોગ લેવાય છે. જોઈન્ટ pain માટે સરગવાની શીંગ ને બાફી તેનું પાણી પીવાથી રાહત મળે છે. Sonal Modha -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Sing Sabji Recipe In Gujarati)
સરગવાની શીંગ બધાના સ્વાસ્થ્ય માટે અને ખાસ કરીને શુગરના દર્દીઓ માટે ખૂબ જ લાભદાયી હોય છે. Hetal Siddhpura -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Tejal Rathod Vaja -
-
સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે.સરગવા ની શીંગ નું ચણા ના લોટ વાળુ શાક#EB#week6 Nidhi Sanghvi -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstic# સરગવાનું લોટ વાળું શાક ( સરગવો) સરગવાની શીંગ ના જેટલા ગુણ કહીએ તેટલા ઓછા.તેના પાન થી માંડી ને શીંગ માં સારા એવા પ્રમાણ માં ગુણો જ ભર્યા છે. સાંધા ના દુખાવામાં સાયટિકા માં ખાસ રોજ શીંગ ખવડાવવામાં આવે છે.અથવા બાફેલી પણ ખવાય છે.તો આપણે પણ બને તેટલી શીંગ નું શાક ખાશું. Anupama Mahesh -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
ટેસ્ટી સરગવાની શીંગ (Testy Saragva Shing Recipe In Gujarati)
#GA4#Week25પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ !!સરગવાની શીંગ માં જ નહીં પણ તેના ફળ, ફૂલ,શીંગ ની અંદર ના બીજ અને પાનમાં પણ પોષક ગુણો સમાયેલા છે. કુપોષણથી પીડાતી વ્યક્તિ ને સરગવાની શીંગ આહારમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે.તે શરીરના સાંધા મજબૂત કરે છે. કેન્સર પ્રતિરોધક, કોલેસ્ટ્રોલ લેવલને સંતુલિત કરનાર,બાળકને ફીડીંગ કરનાર માતા માટે ઉત્તમ છે. Neeru Thakkar -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
-
-
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
More Recipes
ટિપ્પણીઓ