ભરેલા બેંગન પોટેટો સબ્જી (Bharela Baigan Potatoes Sabji Recipe In Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

ખૂબજ સ્વાદિષ્ટ સબજી. બધાને ભાવે તેવી.

ભરેલા બેંગન પોટેટો સબ્જી (Bharela Baigan Potatoes Sabji Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ખૂબજ સ્વાદિષ્ટ સબજી. બધાને ભાવે તેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧\૨ કલાક
૩~૪ લોકો
  1. ૨૫૦ ગ્રામ મોટા રીંગણાં
  2. ૨૫૦ ગ્રામ બટાકા
  3. ડુંગળી
  4. ટામેટા
  5. ૨ ચમચીચણા લોટ
  6. ૩~૪ ચમચી ધાણાજીરું
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૧ ચમચીઆદુ મરચાં લસણ પેસ્ટ
  9. ૧ વાટકીકોથમીર
  10. મીઠું સ્વાદમુજબ
  11. તેલ

રાંધવાની સૂચનાઓ

૧\૨ કલાક
  1. 1

    બાધ વેજીટેબલ ધોઈ લો. Pictures માં બતાવ્યા પ્રમાણે કાપો.

  2. 2

    તેલ મૂકી ડુંગળી સાંતળો, પેસ્ટ નાખીને બટાકા, ટામેટા નાખો

  3. 3

    ચણા લોટ માં મસાલો નાખી baigan ભરી લો.

  4. 4

    થોડું પાણી નાખી ચઢવા દો. રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

Similar Recipes