પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)

Reena parikh @cook_27795725
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak
પાપડી મુઠીયા શાક (Papdi muthiya nu shak Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને બધાને ભાવે તેવું shak
રાંધવાની સૂચનાઓ
- 1
તેલ માં રાઈ, અજમો, હીંગ નાખો. પેસ્ટ નાખી સુરતી papdi નાખો.
- 2
બધો મસાલો નાખી પાણી નાખી ઉકાળો.
- 3
ઘઉં અને ચણા નો લોટ માં મીઠું, મરચું, હળદર, ધાણાજીરું નાખી પાણી થી નરમ લોટ બાંધી લો.
- 4
તેના મૂઠિયાં વાળો અને ઉકળતા shak માં નાખો. ચઢી જાય એટલે કોથમીર ભભરાવી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પાપડી નું શાક.(Papdi nu Shaak Recipe in Gujarati)
પાપડી નું મેથી ની ભાજી અને રીંગણ નો ઉપયોગ કરી બનાવેલ સ્વાદિષ્ટ શાક. ્ Bhavna Desai -
-
ભરેલા બેંગન પોટેટો સબ્જી (Bharela Baigan Potatoes Sabji Recipe In Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ સબજી. બધાને ભાવે તેવી. Reena parikh -
પાપડી મેથીના મુંઠિયા નું શાક (Papadi Methi Muthiya Shak Recipe In Gujarati)
#GA4#week19#પાપડી મેથી ના મુંઠિયા નું શાકકરતે હૈ હમ પ્યાર પાપડી મેથી કે મુંઠિયે સે.. હમકો ખાના બાર બાર પાપડી મેથીકે મુંઠિયે કી સબ્જી રે Ketki Dave -
-
ઉંધીયુ (Undhiyu Recipe In Gujarati)
#WDગુજરાતીઓ નું favorite અને ખૂબજ સ્વાદિષ્ટ. મેં ameesaherawala ને dedicate કરું છું. Cookpad પરથી હું ઘણું શીખી છું. Thanks cookpad Reena parikh -
-
પાપડી મુઠીયા નું શાક (Papdi Muthia Shak Recipe In Gujarati)
આ શિયાળું શાક , સિઝનમાં ગુજરાતી ઘરોમાં અઠવાડિયે 2-3 વાર બનતું હોય છે. લીલી લીલી પાપડી અને મોં માં ઓગળી જાય.એવા પોચા પોચા મુઠીયા , મારૂં તો મનપસંદ છે. તમારું ??? Bina Samir Telivala -
કાળાવાલ ની પાપડી ની દાળનુ શાક (Kalavaal Papdi Dal Shak Recipe In Gujarati)
#WLD આ શાક તમે રોટલા સાથે ડિનર મા પણ ખાય સકો અને કઢી ભાત સાથે લંચ માં પણ લઈ શકો છો. શિયાળામાં આ પાપડી ખૂબજ સારી મળતી હોય તો આ શાક ખાવાની મઝા આવે. Manisha Desai -
સુરતી પાપડી નું શાક (Surti Papdi Shak Recipe In Gujarati)
#વિન્ટર કિચન ચેલેન્જ#wk 4Week 4 Nisha Mandan -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પાપડી નું શાક આજે મે કાઠિયાવાડી સ્ટાઈલ નું વાલોર પાપડી અને રીંગણ નું મિક્સ તીખું તમતમતું, ચટાકેદાર, સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. આ શાક ખૂબ સરળ રીતે, ઝડપથી, ઘરમાં ઉપલબ્ધ ખૂબ જ ઓછા મસાલા વાપરી ને બનાવ્યું છે. Dipika Bhalla -
-
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
#WR#BW શિયાળાના શાકભાજી હવે બાય બાય કરે છે એટલે આજે મેં પાપડી રીંગણનું શાક બનાવ્યું. હવે પછી જે પાપડી આવશે એમાં ઇયળો હશે એટલે આપણે ખાઈ ન શકીએ અને બનાવતા પણ બહુ મુશ્કેલ થઈ પડે છે રીંગણ પણ હવે સારા નહીં આવશે એટલે આ બંનેનો ઉપયોગ કરી અને મેં પાપડીનું શાક બનાવ્યું છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
પાપડી નું શાક (Papdi Shak Recipe In Gujarati)
શિયાળો એટલે ભરપુર શાક ની સીઝન. એમાં પાપડી, તુવેર , મૂળા, આમળાં વિગેરે પુષ્કળ પ્રમાણમાં મળે છે. તો ચાલો આજે બનાવી એ પાપડી નું શાક.#Week4 #WK4 Bina Samir Telivala -
-
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
પાપડી વાલોર નું શાક (Papdi Valor Shak Recipe In Gujarati)
#વિન્ટર કીચન ચેલેન્જ#વિક ૪ #WK4# મસાલા બોક્ષ#ધાણાજીરુ#મીઠુ Rita Gajjar -
સુરતી પાપડી નું શાક (Surti papadi nu Shaak recipe in gujarati)
#WK4#cookpadindia#cookpad_gujaratiWinter Kitchen Challengeશિયાળા ની સિઝનમાં અનેક પ્રકારના લીલા શાકભાજી મળે છે અને અલગ અલગ પ્રકારની પાપડી બજારમાં જોવા મળે છે.તેમાં સુરતી પાપડી નું શાક મને ખૂબ જ ભાવે છે અને સ્વાદમાં ટેસ્ટી લાગે છે. સુરતી પાપડીના શાકમાં બધો લીલા મસાલો એડ કરવાથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Parul Patel -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe in Gujarati)
ખૂબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર અને આ રીતે બનાવો તો સૌને ભાવે. Reena parikh -
-
પાપડી ના દાણા અને મુઠીયા નું શાક
#Winter Kitchen Challange#Week - 4આ શાક આજે મેં કુકર માં બનાવ્યું છે જેથી ખુબ ફટાફટ બની જાય છે. અને ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે.લગભગ આ શાક બધા ગ્રીન ગ્રેવી માં બનાવે છે મેં રેડ ગ્રેવી માં બનાવ્યું છે. Arpita Shah -
ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Fansi,corn nd muthiya nu Shak recipe Krishna Dholakia -
-
પાપડી મુઠીયા નુ શાક
વાલોર પાપડી ના દાણાં અને મેથી ની ભાજી માથી બનતુ એક ખુબ જ ટેસ્ટી ટ્રેડીશનલ શાક આપણૅ શિખિશુ.#ટ્રેડીશનલ#goldenapron3#week8#wheat Megha Desai -
મેથી ભાજી હાંડવો (Methi Bhaji Handvo Recipe In Gujarati)
ખૂબજ ઓછા સમયમાં અને બધાને ભાવે તેવી વાનગી છે.Methi ni bhaji ni winter special Reena parikh -
સુરતી પાપડી નું શાક (Surti papdi shak recipe in Gujarati)
ગુજરાતમાં શિયાળા દરમિયાન માર્કેટમાં ઘણા પ્રકારની પાપડી વેચાતી જોવામાં આવે છે. બધા પ્રકાર ની પાપડી માંથી સુરતી પાપડી મારી પ્રિય છે. સુરતી પાપડી અને રીંગણનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ને રોટલી, ગુજરાતી કઢી અને ભાત સાથે પીરસવા થી ભોજનની મજા અનેક ગણી વધી જાય છે. ખૂબ જ ઓછી વસ્તુઓ ના ઉપયોગ થી અને ઝડપથી પ્રેશરકુકરમાં જ બની જતું આ શાક ખાવાની મજા જ કંઈ અલગ છે.#WK4#cookpadindia#cookpad_gu spicequeen
More Recipes
- ચોકલેટ ઓરિયો કેક (Chocolate Oreo Cake Recipe In Gujarati)
- ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
- શીંગ ના લાડુ (Peanuts ladoo Recipe in Gujarati)
- રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)
- વેજ ચીઝ ગ્રીલ ટોસ્ટ સેન્ડવીચ (Veg Cheese Grill Toast Sandwich Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14592348
ટિપ્પણીઓ (2)