વેજીટેબલ સૂપ (Vegetable Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વેજીટેબલ સૂપ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકો તેલ થઈ જાય પછી તેમાં ગાજર અને બટાકુ,ને ડુંગળી નાખીને સાંતળી લો,
- 2
ત્યારબાદ લસણ,ટમેટૂ, આદુ, મરચા, નાખી સરખી રીતે સાંતળો ત્યારબાદ એક તપેલીમાં થોડું પાણી લઈ તેમાં જે નોર વેજીટેબલ સુપનું પેકેટ નાખી દો, ત્યારબાદ ચમચી વડે સરખુ મિક્સ કરી લો, ગાંઠો ના રહે ત્યાં સુધી, ત્યારબાદ બાફેલા વટાણા આ તપેલીમાં જ નાખી દો,
- 3
ત્યારબાદ ગેસ પર કડાઈમાં જે સાંતળવા મૂક્યું હતું તેમાં હળદર, લાલ મરચું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, સ્વાદ અનુસાર મીઠું, નાખી સરખું મિક્સ કરી લો, ત્યારબાદ તેમાં એક લોટો પાણી નાખો,ત્યારબાદ જે તપેલીમાં વેજીટેબલ સુપ નું પેકેટ પાણીમાં ઘોળી બનાવ્યું હતું તે નાખી દો,
- 4
ત્યારબાદ તે સરખી રીતે હલાવીને મિક્સ કરી લો,ત્યારબાદ તેમાં કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો,
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
દૂધી ટામેટાનું સૂપ(Dudhi Tomato soup recipe in gujarati)
આ સૂપ તમે ગમે તે દિવસે રાતનું જમતા પહેલા બનાવી ને પી શકો છો.#GA4#Week10#soupMayuri Thakkar
-
-
-
મનચાઉં સૂપ (Manchow soup recipe in Gujarati)
#KS2#cookpadindia#cookpadgujaratiમનચાઉં સૂપ એ તીખું એન્ડ સ્વાદસભર ઇન્ડો ચાઈનીઝ સૂપ છે. જે ઠંડી ની મૌસમ માટે બહુ સારું લાગે છે. વિવિધ શાકભાજી અને તળેલા નુડલ્સ એ આ સૂપ ની ખાસિયત છે. Deepa Rupani -
-
મિક્સ વેજીટેબલ સૂપ (Mix Vegetable Soup Recipe In Gujarati)
#GA4#Week10 અત્યારની આ સિઝનમાં દુધી ખુબ સરસ આવે છે. તો બાળકોને પણ ઘણીવાર દૂધીનું શાક ભાવતું નથી હોતું તે તેને. દુધી ની સાથે કોથમીર ને બીજા items નાખી ને બાળકો આપી શકે છે...D Trivedi
-
કેરેટ સૂપ (Carrot Soup Recipe in Gujarati)
#GA4#week20#soupકેરેટ થી ઘણી બધી વાનગી બનતી હોય છે આજે આપને તેમાં થી સૂપ બનાવી યે છે જે વિટામીન a થી ભરપૂર છે. Namrata sumit -
-
-
-
-
-
-
મિક્સ વેજીટેબલ સૂપ(Mix Vegetable soup recipe in gujarati)
#GA4#Week10#Puzzel world is-Soup આપણો ભારત દેશ કૃષિ પ્રધાન, ખેતી પ્રધાન દેશ છે.. જેમાં ખેડૂતો દ્વારા ઘણા બધા શાકભાજી નો ઉછેર કરવામાં આવે છે. જે નાના થી મોટા સૌના માટે ખૂબ લાભકારી હોય છે. અને ખેડૂતો દ્વારા ખૂબ બધા શાકભાજી પણ ઉગાડવામાં આવે છે. એનાથી આપણને ઘણી બધી તાકાત ઘણી બધી એનર્જી મળી રહે છે. આપણા શરીરના રક્ષણ માટે ખૂબ જરૂરી છે... જે બાળકો અમુક શાકભાજી ના ખાતા હોય તેમને આ રીતે મિક્સ વેજીટેબલ સૂપ આપવાથી તે ફટાફટ પી લે છે.જે બાળકોના સ્વાસ્થ્ય માટે અને તંદુરસ્તી માટે ખૂબ સારું છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ક્રીમ વેજીટેબલ સૂપ (Cream vegetable soup Recipe in Gujarati)
#GA4#week20શિયાળા માં કડકડતી ઠંડી માં મસ્ત મજા નો ગરમ હેલ્થી અને ટેસ્ટી સૂપ પીવાની મજા જ કંઈક અલગ હોય છે.. એમાંય બધા વેજીટેબલ મળતા હોય ત્યારે આ વિટામિન્સ થી ભરપૂર અને બાળકો ને પણ ભાવે એવો ક્રીમી સૂપ બનાવી આનંદ માણી લેવો. Neeti Patel -
-
-
-
-
-
ચીઝી વેજીટેબલ હાંડવો(Cheesy Vegetable Handvo Recipe In Gujarati)
#GA4 #Week17પોસ્ટ 1 ચીઝી વેજીટેબલ હાંડવોદોસ્તો મે હાંડવો ચીઝનો તથા ઇટાલિયન મસાલા થોડા નાખીને ફ્યુઝન કર્યું છે.એકદમ ફટાફટ બને તેવો છે. Mital Bhavsar -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ
#GA4#ga4#week3#sandwich #foodie #instafood #sandwiches #foodphotography #yummy #delicious #cheese #homemade #bread #healthyfood #sandwichlover Deepa Shah -
More Recipes
ટિપ્પણીઓ