ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ટમેટાને ટુકડા કરી અને કૂકરમાં બે સીટી વગાડી અને બાફી લેવા થોડું પાણી નાખવું હવે બફાઈ જાય પછી ઘરે એટલે નીચે ઉતારી તેમાં બ્લેન્ડર ફેરવી અને ઝારામાં ગાળી લેવા
- 2
પછી એક તપેલીમાં કાઢી અને તેને ઉકળવા મૂકવું પછી તેમાં મરચું, મીઠું, ખાંડ, હળદર બધું નાખી અને ઉકળવા દેવું હવે એક કલાકની અંદર એક ચમચી ઘી નાખી અને તેમાં એક ચમચી રાઈ, જીરું અને લીમડો નાખી અને તેનો વઘાર કરવો એ વઘાર ચૂંટણી ઉપર રેડવો પછી તેની પર ગરમ મસાલો અને કોથમીર ભભરાવો તૈયાર છે આપણું ટામેટાં નું શુંપ ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Weak7#tomato હેલો ફ્રેન્ડ્સ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો ટામેટાં 🍅 પણ ખૂબ જ સારા આવે છે તો આજે ટમેટાનું સૂપ બનાવીશું.જે હું ટોમેટો સૂપની રેસિપી તમારી સાથે શેર કરું છું Falguni Nagadiya -
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14501406
ટિપ્પણીઓ