ગાજરની ખીર (Carrot Kheer Recipe In Gujarati)

Uma Shah
Uma Shah @cook_27773939
Dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
ત્રણ જણ
  1. 1લીટર લીટર ફુલ ફેટ દૂધ
  2. ૮ ટીસ્પૂનસાકર
  3. ચપટીકેસર પાઉડર
  4. 1મિડીયમ ગાજર છીણેલું
  5. 2 ચપટીઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી એક તપેલીમાં દૂધને ઉકળવા મૂકો. તેમાં કેસર, ઈલાયચી, સાકર ઉમેરો.એક ઊભરો આવવા દેવો.

  2. 2

    હવે એક ઉભરો આવે એટલે તેમાં ઝીણું છીણેલું ગાજર ઉમેરો. તેને 20 થી 25 મિનિટ ઊકળવા દેવું. થોડી થોડી વારે હલાવતા રહેવું.

  3. 3

    તૈયાર થયેલ ગાજરની ખીર ને સર્વિંગ બાઉલમાં કાઢી ગરમ કે ઠંડી ખાવાના ઉપયોગમાં લેવી. (ઠંડી ભાવતી હોય તો ફ્રીજ માં બે કલાક રહેવા દેવી).

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Uma Shah
Uma Shah @cook_27773939
પર
Dubai
cooking is my passion. Like to try and learn new dishes.
વધુ વાંચો

Similar Recipes