બાંસુદી (Basundi Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

#RB1
મનભાવન બાસુંદી બધા ને ઘરે વારે- તહેવારે બનતી જ હોય છે પણ અમારા ઘરે બાસુંદી બધા ની અતિપ્રિય છે એટલે વારે ઘડીએ બનાવાનું મન થાય છે.આ રેસીપી હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરું છું કારણકે બાસુંદી એમની ફેવરેટ છે.

બાંસુદી (Basundi Recipe In Gujarati)

#RB1
મનભાવન બાસુંદી બધા ને ઘરે વારે- તહેવારે બનતી જ હોય છે પણ અમારા ઘરે બાસુંદી બધા ની અતિપ્રિય છે એટલે વારે ઘડીએ બનાવાનું મન થાય છે.આ રેસીપી હું મારા હસબન્ડ ને ડેડીકેટ કરું છું કારણકે બાસુંદી એમની ફેવરેટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 -40  મીનીટ
4  સર્વ
  1. 61/2 કપફુલ ફેટ દૂધ
  2. 1/2 કપસાકર
  3. 2 ટે સ્પૂનગરમ ફુલ ફેટ દૂધ
  4. 1/4 ટી સ્પૂનકેસર
  5. 1/2 ટી સ્પૂનઇલાયચી નો પાઉડર
  6. કેસર ના ટીંપા અને પીસ્તા ની કતરણ સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

35 -40  મીનીટ
  1. 1

    દૂધ ને 30 મીનીટ ઉકાળી ને 1/2 કરવું. સાકર નાંખી 5 મીનીટ ઉકાળવું. કેસર ને 2 ટે સ્પૂન ગરમ દૂધ માં ઓગાળી લેવું. કેસરવાળું દૂધ ઉકાળેલા દૂધ માં નાંખી, ઠંડુ કરવું.

  2. 2

    ઠંડા કરેલા દૂધ માં ઇલાયચી નો પાઉડર નાંખી મીકસ કરી, 1 કલાક ચીલ્ડ કરવા મુકવું.

  3. 3

    ચીલ્ડ બાંસુદી ને કેસર ના ટીંપા અને પીસ્તા ની કતરણ થી સજાવી,સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes