થેપલા  (Thepla Recipe in Gujarati)

Rinku Saglani
Rinku Saglani @cook_120212

થેપલા  (Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
4 થી  5 વ્યકિત માટે
  1. 1બાઉલ ઘઉંનો લોટ
  2. 1/2બાઉલ ચણા નો લોટ
  3. 1નાનો બાઉલ બાજરો,જવ અને જુવાર નો લોટ
  4. 3 ચમચીજીણુુ સમારેલુ લીલુ લસણ
  5. 3 ચમચીસમારેલી કોથમીર
  6. 3 ચમચીસમારેલી મેથી
  7. 1 ચમચીતલ
  8. 3 ચમચીતેલ
  9. 1 ચમચીલાલ મરચું પાઉડર
  10. 1/2 ચમચીધાણાજીરુ
  11. 1/2 ચમચીહળદર
  12. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બધા લોટ ચાળી લો. પછી તેમાં બધા મસાલા નાખી તેલ પાણી નાખી લોટ બાંધવો. અને 10 મીનીટ ઢાંકી ને રાખી દો.

  2. 2

    પછી તેને કેળવી લઇ તેના એકસરખા લૂવા કરી થેપલા વણી બંને બાજુ સરસ તેલ લગાવીને શેકી લો.

  3. 3

    તો તૅયાર છે ગરમાગરમ પૌષ્ટીક થેપલા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rinku Saglani
Rinku Saglani @cook_120212
પર

ટિપ્પણીઓ

Similar Recipes