મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe in Gujarati)

Meera Dave
Meera Dave @Meera259

મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. બાઉલ ઘઉં નો લોટ
  2. ૧૦૦ ગ્રામ મેથી ની ભાજી૫૦ ગ્રામ કોથમીર
  3. ૧ ચમચીહળદર
  4. ૧ ચમચીમરચું પાઉડર
  5. ૧/૨ ચમચીહિંગ
  6. ૧/૨આદુ અને લસણ ની પેસ્ટ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    લોટ માં ઝીણી સમારેલી મેથી કોથમીર આદુ મરચાં ની પેસ્ટ નાખી સ્વાદાનુસાર મીઠું નાખો અને બઘાં જ મસાલા નાખી તેલ નું મોણ નાખી ઢીલો લોટ બાંધી લો

  2. 2

    ૧૫ થી ૨૦ મિનિટ સુધી લોટ ને ઢાંકી ને રાખી દો

  3. 3

    લોટમાંથી એકસરખા લુઆ કરી થેપલા વણી તેલ મૂકી શેકી લો થેપલા સાથે સુકી ભાજી સર્વ કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meera Dave
Meera Dave @Meera259
પર

Similar Recipes