ગ્રીન ઓનિયન એન્ડ ગાર્લીક થેપલા (Green Onion & Garlic Thepla Recipe in Gujarati)

Thakkar Hetal @cook_26375327
ગ્રીન ઓનિયન એન્ડ ગાર્લીક થેપલા (Green Onion & Garlic Thepla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
લીલી ડુંગળી અને લીલાં લસણ ને ચોપર મા જીણું સમારી લો. ચોપર ના હોય તો મિક્સર મા અથવા તો ચીલી કટર મા ક્રશ કરી લેવું. હવે ઘઉં ના લોટ મા બધા મસાલા,તેલ અને ક્રશ કરેલા ડુંગળી લસણ મિક્સ કરી નરમ લોટ બાંધી લો.
- 2
૧૫ મીનીટ પછી લોટ નો નાનો લુવો લઈ વની લો અને લોઢી ગરમ થાય એટલે થેપલા ને બને બાજુ તેલ લગાવી ધીમા તાપે શેકી લો.
- 3
તૈયાર છે સ્વાદિષ્ટ, ગુજરાતીઓ ના મોસ્ટ ફેવરીટ થેપલા. દહીં અથવા ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
લીલી ડુંગળી ટામેટાંનું શાક(Green onion tomato sabji recipe in gujarati)
#GA4#Week11#Green onion Sweetu Gudhka -
-
-
-
-
-
-
લીલું લસણ અને કોથમીર ના થેપલા (Green Garlic Coriander Thepla Recipe In Gujarati)☺️
#GA4#Week20Theplaશિયાળા માં લીલું લસણ અને કોથમીર સારા પ્રમાણ માં મળે છે .લીલા લસણ ના સેવન થી રક્ત પરિભ્રમણ સારી રીતે થાય છે .ડાયાબિટીસ ના દર્દીઓ એ લીલું લસણ ખાવું જોઈએ .હાઈ બી પી ને પણ કાબુ માં રાખે છે .કોથમીર ના પાન ખાવા થી ત્વચા ની સમસ્યા દૂર થાય છે .ડાયજેસ્ટિવ સિસ્ટમ ને કોથમીર દૂર કરે છે . Rekha Ramchandani -
-
-
-
-
મેથી ના થેપલા(Methi na thepla recipe in Gujarati)
#GA4 #methi #week2મેથી ના થેપલા એ ગુજરાતી રસોડે બનતી પારંપરિક વાનગી છે. તેને નાસતા કે હળવા ભોજન તરીકે પણ લઇ શકાય છે. આ વાનગી તમે મુસાફરી માં સાથે લઇ જઇ શકો છો, જે બીજા દિવસે પણ ખરાબ નથી થતી. બધાને ભાવે તેવી આ વાનગી બનાવવામાં પણ સરળ છે. Bijal Thaker -
-
લીલી લસણ અને સુરતી મરચાના મસાલા થેપલા (Green Garlic Surti Marcha Masala Thepla Recipe In Gujarati)
#GA4#Week20#thepla Krishna Vaghela -
-
-
મલ્ટીગ્રેન લીલા લસણ ના થેપલા (Multigrain Garlic Thepla Recipe In Gujarati)
#GA4#Week20 Aarti Vithlani -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512380
ટિપ્પણીઓ