રાગી ઓટસ મફીન્સ (Ragi Oats Muffins Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકા મા દહીં, તેલ, દૂધ, વિનેગર નાખી હલાવી લો તેમા ગોળ પાઉડર નાખી ઓગળી લો.
- 2
હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા નાખી હલાવી લો. હવે ઓટસ નાખી હલાવી લો. બધુ મીક્ષ થાય ત્યાં સુધી હલાવો. વધારે હલાવવુ નહિ.તેમાં થોડી અખરોટ અને ચોકલેટ ચિપ્સ નાંખી હલાવી લો.
- 3
હવે તેને મફીન્સ ના મોલ્ડ મા ભરી ઉપર થી થોડી અખરોટ અને ચોકલેટ ચિપ્સ નાંખી પહેલા થી ગરમ કરેલા ઓવન મા 180° તાપમાન પર 20 મીનીટ બેક કરો.
- 4
હવે ટુથપીક થી તપાસી ઠંડા કરી પીરસો.તૈયાર છે રાગી ઓટસ મફીન્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઓટસ ના કુકીઝ(Oats Cookies Recipe in Gujarati)
ઓટસ હેલ્ધી પણ છે અને ફાયદાકારક પણ છે જે શરીર માટે તો બહુ વેરાઈટી બને છે પણ મને થયું કે ઓટસ બાળકોને ભાવતા નથી હોતા ખાસ તો મેં બાળકો ના વિચાર કરીને જ એને cookies બનાવી છે કે બાળકો પણ ખાઈ અને મોટાઓ પણ ખાઈ શકે cookies ના રૂપમાં એ તમે દૂધ ચા સાથે તો પણ મસ્ત લાગે .આસાન પણ છે અને ઓછી સામગ્રીથી પણ બની જાય છે#GA4#oats#week7 Khushboo Vora -
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#MBR2#cookpad_gujબાળકોને તથા મોટાને પ્રિય એવા ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. જે ખૂબ જ સ્પોન્જી અને સ્વાદિષ્ટ બન્યા છે. ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. ચોકલેટ મફીન્સ ઘઉંના લોટના તેમજ મેંદાના લોટના કે બંને લોટ ભેગાં કરીને પણ બનાવી શકાય છે. મેં આજે માત્ર મેંદાના લોટના બનાવ્યા છે. તેમાં ચોકલેટ નો ફ્લેવર ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
-
-
રાગી-કોફી કપ કેક(ragi-coffee કપ cake recipe in Gujarati)
#Asahikaseiindia કોફી અને બનાના બંને સાથે ખૂબ જ સરસ લાગે છે.જેમાં રાગી નો લોટ અને બ્રાઉન ખાંડ નો ઉપયોગ કરી ને હેલ્ધી બનાવી છે.જે ટેસ્ટ માં અલગ લાગે છે.જે અમારાં ઘર માં દરેક ને પસંદ છે. Bina Mithani -
-
રાગી ચોકલેટ બનાના ની કેક (Ragi Chocolate Banana Cake Recipe In Gujarati)
#GA4#Week20#ragichocolatebananacakeરાગી ચોકલેટ બનાના ની કૅકે (gluten free, sugar free,without ovenરાગી માં ખુબજ માત્રા માં પ્રોટીન, ફાઈબર હોઈ છે. રાગી ડાયાબિટીસના લોકો ,બાળકો માટે એક વરદાન રૂપ છે. તેમજ વજન ઘટાડવામાં પણ ખૂબ ઉપયોગી છે.રાગી ની ખુબજ સરસ અને અલગ વાનગી બનાવી શકાય છે.જેમકે ઈડલી,ઢોંસા,પુડલા,મસાલા ખીચડી,લાડુ,રાબ વગેરે.તો આજ મેં રાગી ની કેક બનાવી છે અને ખૂબજ સરસ બની છે.આશા છે તમને પણ ખૂબ પસંદ આવશે ને તમે પણ આ બનાવશો. Shivani Bhatt -
-
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
-
રાગી પોરીેજ.(Ragi Porridge Recipe In Gujarati.)
#GA4 #Week20 રાગી પોરીેજ એક હેલ્ધી બ્રેકફાસ્ટ ડીશ છે. Bhavna Desai -
-
-
ચોકલેટ મફીન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad બાળકોના ફેવરિટ એવા ચોકલેટ મફીન્સ બનાવવા ખૂબ જ સરળ છે. આ મફીન્સને મેંદાના લોટ અથવા ઘઉંના લોટ માંથી બનાવી શકાય છે. બંને પ્રકારના લોટમાંથી આ ચોકલેટ મફીન્સ ખૂબ જ સરસ બને છે. મેં આજે મેંદાના લોટનો ઉપયોગ કરીને ચોકલેટ મફીન્સ બનાવ્યા છે. Asmita Rupani -
-
-
ઓટસ કુકીસ(Oats Cookies Recipe in Gujarati)
આ કૂકીઝ ખૂબ હેલ્ધી છે , તેમાં ઓટસ, ઘઉં નો લોટ, કોકોનટ પાઉડર, અને મધ નો ઉપયોગ કરી ને બનાવી છે જે કોઈ પણ ખાય શકે.જે આ સમય માં હેલ્ધી ખાવું ખૂબ જરુરી છે અને તેને બનાવવાનું પણ ખૂબ સહેલું છે , એક વાર ટ્રાય કરવા જેવી છે#GA4#Week4 Ami Master -
-
-
ચોકલેટ ચિપ્સ કેક(chocalte chips cake recipe in Gujarati)
#સુપરશેફ2#વીક2આ એક સ્વાદિષ્ટ ,પોષ્ટિક અને ઘર માં મળી આવતી સામગ્રી થી બને છે.સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે.સોફ્ટ અને સ્પોનજી બને છે. Jagruti Jhobalia -
-
ચોકલેટ મફિન્સ (Chocolate Muffins Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujaratiઆજે Cookpad ના બર્થડે ની ઉજવણી સાથે મારી 500 રેસિપી પૂરી થઈ એના સેલિબ્રેશન માં મે ચોકલેટ મફીન્સ બનાવ્યા છે ,એ પણ ઓવન વગર .કેવા બન્યા છે એ કમેન્ટ માં જરૂર થી જણાવશો .Happy birthday to cookpad 💕🎉💐 Keshma Raichura -
-
બનાના ઓટ્સ મફીન્સ (Banana Oats Muffins Recipe In Gujarati)
👩👧👧માતા તેના બાળકોને સારો અને પોષણયુક્ત આહર ખવડાવવા માટે હંમેશા તત્પર હોઈ છે. હું મારા બાળકોને exam દરમિયાન અને સવારે ઓટ્સની વાગી બનાવી આપું છું.આ બાળકોને આ મફીન્સ બહુ જ ભાવે છે.આ રેસિપીમાં મેં ઓટ્સ અને પાકેલા કેળાનો ઉપયોગ કર્યો છે.ઓટસથી ઇમ્યુનિટી પાવર વધે છે, તેમાં ફાયબરની હાજરી હોવાથી પાચનશક્તિ સારી રહે છે અને કેળાથી બાળકોને એનર્જી સારી મળી રહે છે. Kashmira Bhuva
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14512419
ટિપ્પણીઓ (2)