મલાઈ કોફ્તા (Malai Kofta Recipe in Gujarati)

alpa bhatt
alpa bhatt @cook_26611013

પંજાબી સબ્જી અને થોડી ટેસ્ટ માં સ્વીટ એવી રેસિપી ....મલાઈ કોફ્તા . #GA 4# week 20

મલાઈ કોફ્તા (Malai Kofta Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે

પંજાબી સબ્જી અને થોડી ટેસ્ટ માં સ્વીટ એવી રેસિપી ....મલાઈ કોફ્તા . #GA 4# week 20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનીટ
3 સર્વિંગ્સ
  1. 2બટાકા
  2. 400 ગ્રામપનીર
  3. 1 નંગમોટો આદુ
  4. 2 નંગમરચાં
  5. 4 નંગડુંગળી
  6. 3ટામેટાં
  7. 3 ટેબલ સ્પૂનફ્રેશ ક્રીમ
  8. 50 ગ્રામમાવો
  9. 2તબલ ચમચી ઘી
  10. તળવા માટે તેલ
  11. 1 ટેબલ સ્પૂનમરચુ
  12. 1/2 ટેબલ સ્પૂનહળદર
  13. 1 ટેબલ સ્પૂનધણા જીરું
  14. 1 નંગતજ
  15. 1 નંગલવિંગ
  16. 3-4 નંગમરી
  17. 4 નંગઇલાયચી
  18. 2તમાલ પત્ર
  19. 3કળી લસણ
  20. 10-15 નંગકાજુ
  21. ગાર્નિશ માટે કોથમીર
  22. 2 ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  23. 2 ટેબલ સ્પૂનજીરું

રાંધવાની સૂચનાઓ

45 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કોફ્તા બનાવવા માટે બાફેલા બટાકા ને ખમણી ને માવો કરી અને 2 ટેબલ ચમચી કોર્ન ફ્લોર નાંખી મસળી લો.

  2. 2

    આદુ,મરચાં, થોડો માવો, ફ્રેશ ક્રીમ,મીઠુ ખમણેલું 4ટેબલ ચમચી પનીર થોડા કાજુ ના નાના કટકા નાખી મિક્સ કરી લો.ઉપર કહ્યા મુજબ બટાકા ના માવા ને વાટકી જેવુ બનાવી તેમાં આ પુરણ ભરી ને હળવે હાથે કોફ્તા ને જેવો શેપ આપવો હોય તેવા કોફ્તા બનાવી લો.

  3. 3

    કોફ્તા ને તેલ માં ગુલાબી તળી લો.

  4. 4

    ટામેટાં,ડુંગળી,કાજુ, અને ખડા મસલા નાંખી મિક્સર માં પેસ્ટ બનાવી લો.એટલે ગ્રવિ તૈયાર થાય.

  5. 5

    1 કડાઈ માં ઘી તેલ મિક્સ કરી ઉપર બનાવેલી પેસ્ટ વઘારી લો.માવો,પનીર,ફ્રેશ ક્રીમ નાંખી અને કોફ્તા ઉમેરી જરૂરી મસાલા એટલે કે ગરમ મસાલા,મરચુ,મીઠું નાંખી કોફ્તા ઉમેરી દો.

  6. 6

    તૈયાર છે સ્વાદિષ્ટ મલાઇ કોફ્તા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
alpa bhatt
alpa bhatt @cook_26611013
પર

Similar Recipes