મલાઈ કોફતા (Malai Kofta Recipe In Gujarati)

Swati Vora
Swati Vora @cook_29214171

પંજાબી વાનગી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ પનીર
  2. ૪ નંગમિડિયમ સાઈઝના બટાકા
  3. ૪ નંગમીડિયમ સાઇઝના કાંદા
  4. ૮ નંગઇલાયચી
  5. તજ નો ટુકડો
  6. તમાલ પત્ર
  7. ૨ નંગલવિંગ
  8. ચપટીકસૂરી મેથી
  9. ચપટીગરમ મસાલો
  10. ૪ ચમચીમલાઈ
  11. ૨ ચમચીમોળું દહીં
  12. ૫૦ ગ્રામ કાજુના ટુકડા
  13. ૨ ચમચીકીસમીસ
  14. ૨ ચમચીમગજતરીના બી
  15. ૧ ચમચીખસખસ
  16. તળવા માટે તેલ
  17. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કિસમિસ, કાજુ, ઇલાયચી, મીઠું અને લીલાં મરચા બધું મિક્સ કરી કોફતામાં ભરવાનું સટફીગ તૈયાર કરો.

  2. 2

    ગ્રેવી બનાવવા માટે કાંદા, મગજતરી ના બી, ખસખસ, અને કાજુના ટુકડા ને કુકર માં ૨ સીટી મારી બાફી લેવું.

  3. 3

    બાફેલા બટેટાનું છીણ, પનીર, મીઠું, લીલા આદુમરચાં ની પેસ્ટ અને કોનઁફોર નાખી કોફતા નુ મિશ્રણ તૈયાર કરવું. હવે એક સરખા ભાગ કરી વચ્ચે થોડું-થોડું સ્ટફિંગ ભરી, ને કોર્ન ફ્લોર માં રગડોળી ગરમ તેલ માં ફલ ગેસ ઊપર તળી લેવા.

  4. 4

    કડાઈમાં તેલ મૂકી ખડા મસાલા ઉમેરો, કસૂરી મેથી એલચીનો પાઉડર અને ગરમ મસાલો નાખી એક ઊભરો આવે એટલે તેમાં મલાઈ, દહીં અને મીઠું ઉમેરી મીક્સ કરવુ.

  5. 5

    ગરમાગરમ ગરમ મલાઈ કોફતા ને સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Swati Vora
Swati Vora @cook_29214171
પર
અલગ-અલગ રેસીપી ટ્રાય કરવી ખૂબ જ ગમે છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Swati Bharadwaj
Swati Bharadwaj @explorefoodwithSwati
Thanks for sharing this lovely recipe..🌷
Neatly presented as well🌺
Do visit my profile to see my new recipes. React and follow if you wish🌈

Similar Recipes