સૂવા ની ભાજી નું સૂપ (Suva Bhaji Soup Recipe in Gujarati)

Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802

સૂવા ની ભાજી નું સૂપ (Suva Bhaji Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ લોકો
  1. ૧ વાટકીસૂવાની ભાજી
  2. લીલું મરચું
  3. નાનો આદુ નો ટુકડો
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. ૧/૨ ચમચીલીંબુનો રસ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ૧/૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સુવા ની ભાજી,મરચુ આદુ બધું મીક્સચેર માં પિસો

  2. 2

    ત્યાર બાદ તેમાં થોડું પાણી નાખી પાછું એક રસ પીસો.ત્યાર બાદ એક તપેલી માં પીસેલું ઉમેરો

  3. 3

    તેમાં મીઠું મરી પાઉડર અને ઘી,લીંબુ ઉમેરો અને ઉકાળો.ત્યાર છે સુવા નો સૂપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki Bhoomit Dhokai
Janki Bhoomit Dhokai @cook_26233802
પર

Similar Recipes