ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ટામેટાં મા કાપા પાડી ટામેટાં નૅ પાણીમાં સરસ રીતે ઉકાડી લો ત્યારબાદ ટામેટાં ને બહાર કાઢી ઠરવા દો ટામેટાં થઈ જાય ત્યારબાદ તેના પરથી છાલ દૂર કરો
- 2
ત્યારબાદ મિક્સર ના બાઉલ માં 🍅 આદુ લસણ વગેરે ક્રશ કરી લો
- 3
હવે ગેસ પર એક પેન ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમાં બે ચમચી ઘી ઉમેરો ગરમ થયા બાદ તેમાં ચપટી જીરું ઉમેરો ત્યાર પછી તેમા ક્રશ કરેલી ટમેટાની ગ્રેવી નો વઘાર કરો હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો ત્યારબાદ ખાંડ,મરી પાઉડર ચપટી ખાવાનો લાલ કલર નાખો ટામેટાની ગ્રેવી ઉકડે ત્યારબાદ તેમાં કોર્ન ફ્લોર અને થોડું પાણી ઉમેરી એક વાટકીમાં મિક્સ કરો.હવે આ પાણીને તમે ટામેટાની ગ્રેવીમાં મિક્સ કરો જેથી ટામેટાની ગ્રેવી થોડી ઘટ્ટ થશે હવે એકદમ ધીમા તાપે ઉકળવા દેવું
- 4
જ્યારે તે ગ્રેવી ઊકડી ની ઘટ થાય ત્યારે તેને એક બાઉલમાં કાઢીને સર્વ કરો તો તૈયાર છે આપણો ગરમાગરમ ટોમેટો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
-
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન ચીઝ સૂપ (Sweet Corn Cheese Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ ( સ્વીટ કોન ચીઝ સૂપ) Pina Chokshi -
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
-
-
More Recipes
ટિપ્પણીઓ