મગ નુ સૂપ (Moong Soup Recipe in Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

મગ નુ સૂપ (Moong Soup Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 1 વાટકીમગ
  2. 2ટામેટાં
  3. 1 ચમચીમરી પાઉડર
  4. 1સંચર પાઉડર
  5. સ્વાદનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ને રાત્રે પાણી માં પલાળવા અને સવારે મગ અને ટામેટાં બાફવા

  2. 2

    બફાય જાય પછી તેને ક્રશ કરી અને ગાળી લેવું

  3. 3

    હવે તેને ઉકળવા મૂકી દેવું અને તેમા મરી પાઉડર, મીઠું, અને ચાટ મસાલો ઉમેરવો અને ઉકાળવું

  4. 4

    સૂપ નો વઘાર નહિ કરવાનો કારણ ડાયેટ સૂપ છે અને ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

Similar Recipes