વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg cheese Sandwich Recipe in Gujarati)

વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg cheese Sandwich Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચટણી માટે બતાવ્યા પ્રમાણે ની બધી જ વસ્તુ લઈ લો.તેને મિક્સર જારમાં લઈને ગ્રાઈન્ડ કરી લો તૈયાર છે આપણી ગ્રીન ચટણી. જે સેન્ડવીચ માં લગાડવામાં કામ આવશે.હવે 2 બ્રેડની સ્લાઈસ લઈ લો અને તેના ઉપર બટર સ્પ્રેડ કરી લો.
- 2
બટર લગાવ્યા પછી તેના ઉપર ગ્રીન ચટણી લગાડી દો. પેલા બધા વેજિટેબલ્સ મિક્સ કરીને તેમાં ચાટ મસાલો અને મીઠું ઉમેરી દો.ગ્રીન ચટણી સ્પ્રેડ કર્યા પછી આપણા જે સમારેલા વેજીટેબલ છે તે મૂકીને સ્પ્રેડ કરી લો.
- 3
તેવી જ રીતે બીજી સ્લાઈસ છે તેને બટર અને ચટણી સ્પ્રેડ કરીને તૈયાર કરી લેવી. પછી જે વેજિટેબલ્સ વાળી બ્રેડ સ્લાઈસ છે તેના ઉપર ચીઝ સ્લાઈસ મૂકી દેવી અને બીજી બ્રેડ સ્લાઈસ થી તેને કવર કરી લેવી.
- 4
હવે આમ તો ગ્રીલ સેન્ડવીચ ગ્રીલર માં તૈયાર થાય છે પણ મારી પાસે ગ્રીલર મશીન ન હોવાથી હું સેન્ડવીચ મશીન નો ઉપયોગ કરું છું. તેમાં સૌપ્રથમ નીચે બટર લગાવી દો. તેના ઉપર સેન્ડવીચ મૂકી દો. અને પાછું ઉપરની સાઈડ બટર સ્પ્રેડ કરી દો.
- 5
પછી મશીન બંધ કરી દો.1 મિનિટ સુધી ચાલુ કરીને થવા દો.1 મિનિટ પછી આપણે જોઈએ આપની ગરમાગરમ સેન્ડવીચ તૈયાર છે.
- 6
સેન્ડવીચ તૈયાર થઈ જાય પછી તેને ગ્રીન ચટણી અને ટોમેટો કેચપ સાથે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો. આમ ઝટપટ તૈયાર થઈ જતી સેન્ડવીચ ટેસ્ટમાં ખૂબ જ સારી લાગે છે અને સૌને પસંદ આવે છે.
Similar Recipes
-
વેજ. ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Veg. Cheese grill Sandwich recipe Gujarati)
#GA4#week15#grill વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી બને છે. કોર્ન, કેપ્સીકમ, ટામેટાં, ડુંગળી અને ચીઝ નું સ્ટફિંગ બનાવીને બનાવવામાં આવતી આ સેન્ડવીચ નાના-મોટા સૌને પસંદ પડે છે. બાળકોને લંચબોક્સમાં આપવા માટે, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં કે કોઈ મહેમાન આવે ત્યારે સર્વ કરવા માટે આ સેન્ડવીચ ખૂબ જ સારી પડે છે. Asmita Rupani -
-
વેજ ગ્રીલ સેન્ડવીચ
#NSDખૂબ જ સ્વાદિષ્ટ એવી આ સેન્ડવીચ તમે બર્થ ડે પાર્ટીમાં, કીટી પાર્ટી અથવા સવારના નાસ્તા માટે બનાવી શકો છો. આ સેન્ડવીચ બનાવવામાં સરળ છે અને તમે મનગમતા શાકભાજી લઇ શકો છો. Purvi Modi -
-
-
-
-
-
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg Grilled Sandwich Recipe In Gujarati)
#NSD આ સેન્ડવીચ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સવારના નાસ્તા માટે બનાવી શકાય. આ સમૃદ્ધ બનાવવામાં ખૂબજ સરળ છે. બાળકોને પણ બહુ જ ભાવે છે. Nita Prajesh Suthar -
-
-
-
-
વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ
આજે આપણે બનાવીશું વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ. આ રેસીપી બનાવવા મા ખૂબજ સરળ છે. આ રેસિપી ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. વેજ ચીઝ ટોસ્ટ સેન્ડવીચ ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે.#જુલાઈ#માઇઇબુક#સુપરસેફ2 Nayana Pandya -
વેજ ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Veg Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#week15 Vandana Tank Parmar -
ચીઝ ગ્રીલ સેન્ડવીચ(Cheese Grill Sandwich Recipe in Gujarati)
#GA4#Week-15#grill#post -2 થોડી સામગ્રીમાં ઝટપટ તૈયાર થઈ જતી અને બાળકોને પ્રિય .🧀🥪 Shilpa Kikani 1 -
ગ્રીલ્ડ વેજ ચીઝ સેન્ડવીચ(Grilled veg cheese sandwich recipe in Gujarati)
#par બ્રેડ અને ચીઝ બાળકો નું ફેવરીટ તેને હેલ્ધી બનાવવા માટે વેજીટેબલ નો ઉપયોગ કરી બનાવી છે.જે મેલ્ટેડ ચીઝ અથવા ટોસ્ટેડ ચીઝ તરીકે પણ ઓળખાય છે. Bina Mithani -
વેજ ચીઝ મેયોનીસ સેન્ડવીચ (Veg Cheese Mayonnaise Sandwich Recipe
#GA4#week12#post2#mayonnaise#વેજ_ચીઝ_મેયોનીસ_સેન્ડવીચ ( Veg Cheese Mayonnaise Sendwich Recipe in Gujarati ) આમ તો બાળકો ને સેન્ડવિચ તો ખુબ પ્રિય હોય જ છે. અને આ સેન્ડવિચ ને નાસ્તામા કે પછી સાંજ ના જમવામા તેને પીરસી શકાય. અને આ સેન્ડવિચ એ હજારો રીતે બનાવી શકાય. અને આપણને પસંદ હોય એવો તેમા મસાલો ભરી શકીએ છીએ. માટે આજે હુ તમને આ એકદમ સરળ અને માત્ર મિનિટો માં રેડી થઈ જતી વેજ ચીઝ મેયોનીઝ સેન્ડવિચ ની રેસિપી લઇ ને આવી છું. આ સેન્ડવીચ માં મે ઘણા બધા વેજીટેબલ નો ઉપયોગ કરી ને તેમજ પ્રોસેસ ચીઝ નો પણ ઉપયોગ કરી ને વેજ મેયોનીઝ સેન્ડવીચ બનાવી છે. જે મારા બાળકો ની ખુબ જ ફેવરિટ સેન્ડવીચ છે. Daxa Parmar -
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week3#post3#sandwich#ચીઝ તો બધા ને ભાવે અને થોડીક તીખાશ માટે ચીલી બધા ના ઘર માં બનાવતા હોય છે. મારી તો ફેવરેટ સેન્ડવીચ છે Megha Thaker -
વેજ. મેયો ગ્રીલ સેન્ડવીચ (Veg Mayo Grill Sandwich Recipe In Gujarati)
#SFસુરત સ્ટ્રીટ ફુડ સ્પેશિયલ Hemaxi Patel -
-
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
આ સેન્ડવિચ મેં કુકપેડ ગ્રુપના ઓથર સૌરભ શાહ ની રેસિપી જોઈને તેને ફોલો કરીને થોડા ફેરફાર કરીને બનાવી છે ખુબ જ સરસ બને છે થેન્ક્યુ સૌરભ શાહ Rita Gajjar -
મિક્સ વેજ સેન્ડવીચ(Mix Veg Sandwich Recipe In Gujarati)
#GA4#sandwitch#Week3મોસ્ટ ફેવરિટ સેન્ડવીચ રેસીપી તેમાં બધા જ શાકભાજી હોય મસાલા હોય . અને એકદમ ચટપટી સોસ સાથે ખાવામાં મજા આવી જાય... જે બ્રેકફાસ્ટ લંચ ડિનર બધી જગ્યાએ કામ લાગે છે Shital Desai -
ચીઝ સેન્ડવીચ (Cheese Sandwich Recipe In Gujarati)
#LB#cookpadgujaratiબાળકો તેમજ મોટા બધાને સેન્ડવીચ ભાવે અને તેમાં પણ ચીઝ સેન્ડવીચ એટલે બાળકોનું પ્રિય. આજ મે લંચબોક્શ રેસિપીમાં ચીઝ સેન્ડવીચ બનાવી છે જે હેલ્ધી અને યમી છે. Ankita Tank Parmar -
ચીઝ ચીલી ગાર્લિક બ્રેડ સ્ટીકસ (Cheese Chilly Garlic Bread Sticks Recipe in Gujarati)
#GA4#week20# ગાર્લિક બ્રેડ Nidhi Jay Vinda -
-
વેજ ચીઝ માયો ગી્લ સેન્ડવીચ
#માઇઇબુકઆ સેન્ડવીચ બનાવી ખૂબ જ સરળ છે અને એકદમ જ જલ્દીથી બની જાય છે છોકરાઓને ઈવનિંગ સ્નેક્સ તરીકે આપવામાં ખૂબ જ સારી છે Devika Panwala -
More Recipes
ટિપ્પણીઓ (2)