ટામેટાં સૂપ (Tomato Soup Recipe in Gujarati)

bhavna M
bhavna M @shyama30

ટામેટાં સૂપ (Tomato Soup Recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામટામેટાં
  2. મીઠું સ્વાદ મુજબ
  3. 1/2 ચમચીમરચું પાઉડર
  4. 1 ચમચીખાંડ
  5. વઘાર માટે 4 લવિંગ 2 તજ ટુકડા
  6. જીરૂ..લીમડો વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ટામેટાં લાલ ને મોટા લેવા..કૂકર માં બાફી લો

  2. 2

    ટામેટાં ની છાલ કાઢી ને બ્લેંડ કરી લો

  3. 3

    હવે તજ લવિંગ લીમડો જીરૂ થી વઘાર કરો

  4. 4

    ફરી 10 મિનિટ ઉકાડો..પુલાવ સાથે મસ્ત લાગે આ સૂપ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
bhavna M
bhavna M @shyama30
પર

ટિપ્પણીઓ

Similar Recipes