કેરેટ સૂપ (Carrot Soup Recipe in Gujarati)

Namrata sumit
Namrata sumit @cook_17560906

#GA4
#week20
#soup
કેરેટ થી ઘણી બધી વાનગી બનતી હોય છે આજે આપને તેમાં થી સૂપ બનાવી યે છે જે વિટામીન a થી ભરપૂર છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15_20 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1કેરેટ
  2. 1ડૂંગળી
  3. 1નાનો ટુકડો આદુ
  4. 1 ચમચીલીલુ લસણ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1 ટી સ્પૂનમરી પાઉડર
  7. 1 ટી સ્પૂનચીલી ફ્લેકસ
  8. 1 ટી સ્પૂનઓરેગાનો
  9. 1 ટી સ્પૂનતેલ
  10. 1/2 ટી સ્પૂનબટર

રાંધવાની સૂચનાઓ

15_20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કુકર મા 1 ચમચી તેલ લો તેમાં ડુંગળી,આદુ,કેરેટ, મીઠું અને પાણી નાખી 3-4 સિટી કરી લો.

  2. 2

    ત્યાર બાદ ઠંડુ થાય એટલે પેસ્ટ બનાવી ગાળી લો

  3. 3

    ત્યાર બાદ તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ,લીલુ લસણ,મીઠું, મરી પાઉડર નાખી મિક્સ કરો.

  4. 4

    સર્વ કરો

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Namrata sumit
Namrata sumit @cook_17560906
પર

Similar Recipes