મેક્સીકન ચીઝી બાઈટ (Mexican Cheese Bites Recipe in Gujarati)

Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028

મેક્સીકન ચીઝી બાઈટ (Mexican Cheese Bites Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મિનિટ
1 વ્યક્તિ
  1. 7-8મોનાકો બિસ્કિટ
  2. 1 ચમચીતેલ
  3. 1 ચમચીબટર
  4. 2 ચમચીકટ કરેલ ડુંગળી
  5. 1 ચમચીગાજર
  6. 1 ચમચીટામેટા
  7. 1 ચમચીકેપ્સિકમ
  8. 3-4 ચમચીબાફેલા કોર્ન
  9. 1 ચમચીચીલી ફલેક્સ
  10. 1 ચમચીઓરેગાનો
  11. 1 ચમચીકેચપ
  12. સ્વાદ મુજબ મીઠુ
  13. 3ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મિનિટ
  1. 1

    એક પેન માં તેલ, બટર લો.

  2. 2

    હવે તેમાં ડુંગળી, ગાજર, કેપ્સિકમ, ટામેટા એડ કરી 1 થી 2 મિનિટ પકાવું.

  3. 3

    પછી તેમાં કોર્ન એડ કરી બધું મિક્સ કરી તેમાં મીઠુ, ચિલી ફ્લેકસ, ઓરેગાનો, કેચપ, ચીઝ એડ કરી બધું મિક્સ કરો.

  4. 4

    મિક્સ કરી બાઉલ માં કાઢી લો.

  5. 5

    ડીશ માં મોનાકો બિસ્કિટ લો. તેના પર રેડી કરેલ સ્ટફિન્ગ એડ કરો. ચીઝ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shubhada Parmar Bhatti
Shubhada Parmar Bhatti @cook_19850028
પર

Similar Recipes