લીલી હળદરનું અથાણું (Raw turmeric Pickle Recipe in Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

લીલી હળદરનું અથાણું (Raw turmeric Pickle Recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
5 વ્યક્તિ માટે
  1. 50 ગ્રામલીલી હળદર
  2. 1 ચમચીલિંબનો રસ
  3. 3 ચમચીરાઇના કુરિયા
  4. 1 ચમચીવરિયારી
  5. મીઠું
  6. 2 ચમચીતેલ
  7. 1 નાની ચમચીહિંગ
  8. 1 ચમચીમરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ હળદરને સારી રીતે ધોઈ લો

  2. 2

    હળદરની છોલીને ચિપ્સ જેવા ટુકડા કરી લો

  3. 3

    તેમા લીંબુનો રસ,મીઠું,હિંગ,તેલ,વરિયારી,મરચું પાઉડર વગેરે ઉમેરી મિક્સ કરો.

  4. 4

    સારી રીતે મિક્સ કરી જમવાની સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes