રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ખીચડી 1વાટકી લેવી ને 15મિનિટ પલાડવી પછી તેને ધોઈ ને તેમાં1વાટકી એ 3વાટકી પાણી મૂકવું હિંગ હળદર ને મીઠુ નાખવું ને 1ચમચી તેલ નાખી ને 3સિટી મારવી
- 2
હવે એક પેન માં તેલ મુકો તેમાં રાઈ ને જીરું નાખવા પછી હિંગ ને લાલ મરચું પાઉડર નાખવું ને પછી લાલ સૂકા મરચા ને આદુ ને મરચા ની પેસ્ટ નાખવી પછી તેમાં સમારેલી લસણ ની કળી નાખવી પછી તેમાં ડુંગળી ઉમેરવી
- 3
પછી ડુંગળી માં મીઠુ જરૂર મુજબ ઉમેરવું ડુંગળી ને અદ્યકચરી રાખવાની છે પછી તેમાં ટામેટા ઉમેરવા પછી તેમાં મરચું ને ગરમ મસાલો ઉમેરો
- 4
પછી તેમાં ખીચડી ઉમેરોને બરાબર મિક્સ કરો
- 5
પછી તેને સર્વ કરો વેરી ટેસ્ટી લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
વધારેલી ખીચડી (Vaghareli khichdi recipe in Gujarati)
#KS1ખીચડી ગુજરાતી નું હલકું સૌથી પ્રિય જમણ...અલગ અલગ જાત ની ખીચડી બનતી હોય છે તેમાં મસાલાવાળી તુવેરદાલ ની ખીચડી પ્રોટીન સભર અને એકલી ખાઈ તો પણ પેટ ભરાય જય એવી હોય છે... KALPA -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe in Gujarati)
#KS1#વઘારેલી ખીચડી#વેજિટેબ્લ મસાલા ખીચડી વીથ દહીં તિખારી#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14523525
ટિપ્પણીઓ (8)