વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 કપચોખા
  2. 1/2કપ
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ જીરું
  5. 4/5લીમડાના પાન
  6. ચપટીહિંગ
  7. સ્વાદ અનુસારમીઠું
  8. 1નાનો ટુકડો તજ
  9. 2-3લવિંગ
  10. 1સૂકું લાલ મરચું
  11. 1/2ચમચીહળદર
  12. 3ગ્લાસ પાણી
  13. 1 આદુ
  14. 1 નંગલીલી મરચુ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા દાળ ને ધોઈ 15 થી 20 મિનિટ પલાળો. કુદરત માં તેલ ગરમ કરી રાઈ, જીરુ, હીંગ, સુકુ મરચું, લીમડો,તજ, લવીંગ થી વઘાર કરો.

  2. 2

    પાણી ઉમેરી ઉકેલ પછી ચોખા, દાળ ઉમેરી ઢાંકણ બંધ કરી ધીમી આંચ પર રાખો.

  3. 3

    3 અથવા 4 સીટી પછી ગેસ બંધ કરી કુદરત ની વરાળ નીકળે પછી ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

Similar Recipes