મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885

મસાલા પાપડ (Masala papad Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 મિનિટ
  1. અળદ નો પાપડ
  2. 1ટામેટું
  3. 1ડુંગળી
  4. લીલા ઘાણા
  5. મરચુ પાઉડર
  6. ઘાણાજીરુ પાઉડર
  7. મીઠું
  8. હીંગ

રાંધવાની સૂચનાઓ

4 મિનિટ
  1. 1

    પાપડ ને તવી પર બન્ને બાજુ સેકવો.

  2. 2

    ટામેટાં, ડુંગળી, ઘણા ને બારીક સુધારી લેવા.

  3. 3

    સેકેલા પાપડ પર ડુંગળી, ટામેટું, ધાણા બધી બાજુ લગાવી મરચુ પાઉડર, ચપટી હીંગ, મીઠું છાંટી સર્વ કરવુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
POOJA Bhatt
POOJA Bhatt @cook_28571885
પર

ટિપ્પણીઓ

Similar Recipes