આલુ કેપ્સિકમ સમોસા (samosa recipe in Gujarati)

Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક
4 સર્વિંગ્સ
  1. 4બટાકા
  2. 1વાટકો કોથમીર
  3. 2કેપ્સિકમ
  4. 1/2 વાટકીકાજુ કિસમિસ
  5. થોડાફુદીના ના પત્તા
  6. 1કટકો આદુ
  7. 3 ચમચીઘી
  8. 1 ચમચીમરી ભૂકો
  9. મીઠુ સ્વાદ અનુસાર
  10. 1/4 ચમચીહળદર
  11. 2 ચમચીધાણા જીરું
  12. 1વાટકો વટાણા
  13. પડ માટે
  14. 2વાટકા મેંદો
  15. 1/2 ચમચીઅજમો
  16. મીઠુ સ્વાદાનુસાર
  17. 3ચમચા ઘી
  18. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    બટાકા ના બાફી ને કટકા કરી લેવા. ઘી મા કેપ્સિકમ અને આદુ સાંતળવા. પછી કાજુ અને કિસમિસ સાંતળવા.

  2. 2

    પછી તેમાં બટાકા ઉમેરી મરી, હળદર, હિંગ, મીઠુ, વટાણા, કોથમીર, ફુદીનો ઉમેરી ને મિક્સ કરવું. થોડી વાર ઢાંકી ને સાંતલવું. પછી આ મિશ્રણ ને સાવ ઠંડુ કરી લેવું.

  3. 3

    મેંદા મા મીઠુ, અજમો, ઘી ઉમેરી ઠંડા પાણી થી લોટ બાંધવો. લોટ ને ઢાંકી ને એક કલાક રાખી મૂકવું.

  4. 4

    પછી એક સરખી રોટલી ના પડ વણી 2 કટકા કરવા. પછી પુરણ ભરી સમોસા તૈયાર કરવા. એકસરખા સમોસા તૈયાર થઇ જાય પછી તેલ મા મધ્યમ તાપ થી તળી લેવા.ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

  5. 5

    ગરમાગરમ સમોસા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Panchamia
Dhara Panchamia @dhara_27
પર

Similar Recipes