રાજમા (Rajma Recipe In Gujarati)

Krutika Jadeja
Krutika Jadeja @Krutika1

રાજમા (Rajma Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મીનીટ
4 સર્વિંગ્સ
  1. 2ડુંગળી
  2. 7-8કળી લસણ
  3. 1/2 ઇંચઆદું નો ટુકડો
  4. 1તેજ પત્તા
  5. 2લીલી મરચી
  6. 2ટામેટાં
  7. 2 ટેબલસ્પૂનતેલ
  8. 1 ટેબલસ્પૂનઘી
  9. 1 ટી સ્પૂનશાહી જીરુ
  10. 1 ટી સ્પૂનહળદર પાઉડર
  11. 2 ટી સ્પૂનધાણા જીરુ પાઉડર
  12. 2 ટી સ્પૂનમરચું પાઉડર
  13. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  14. સમારેલી કોથમીર
  15. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

45 મીનીટ
  1. 1

    સૌપ્રથમ ડુંગળી લસણ અને આદું ની પેસ્ટ બનાવી લ્યો.

  2. 2

    લસણ, આદું અને લીલી મરચી ની કતરણ બનાવી લ્યો.

  3. 3

    ટામેટાં ને ખમણી નાખો.

  4. 4

    એક પેન માં તેલ અને ઘી ને ગરમ કરો. તેમાં શાહી જીરુ, તેજ પત્તા અને તૈયાર કરેલ ડુંગળી ની પેસ્ટ ઉમેરો.

  5. 5

    મીશ્રણ બરાબર સતળાઇ જાય એટલે તેમાં આદું લસણ અને મરચી ની કતરણ ઉમેરો. બરાબર મીક્સ કરી લ્યો.

  6. 6

    ત્યારબાદ તેમાં ખમણેલું ટમેટું ઉમેરો. તેને બરાબર ચડવા દેવું.

  7. 7

    પછી તેમાં હળદર, ધાણા જીરુ અને મરચું પાઉડર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું કરો. તેલ છુટ્ટુ પડે ત્યાં સુધી પકાવવું.

  8. 8

    હવે તેમાં બાફેલા રાજમા ઉમેરો.

  9. 9

    પછી તેમાં કસૂરી મેથી અને સમારેલી કોથમીર કરી 5 મીનીટ સુધી પકાવી લ્યો.

  10. 10

    ગરમા ગરમ સ્ટીમ રાઇસ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Krutika Jadeja
Krutika Jadeja @Krutika1
પર

ટિપ્પણીઓ

Similar Recipes