રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)

#TheChefStory
#ATW3
#indian curry recipe
#PSR
પંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗
રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory
#ATW3
#indian curry recipe
#PSR
પંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗
રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને બરાબર ધોઈ આખી રાત માટે પાણી માં પલાળી દો. સવારે ફરી ધોઈ, મીઠું નાખીને કુકરમાં ૪-૫ સીટી વાગે ત્યા સુધી થવા દો.
- 2
હવે ડુંગળી ઝીણી સમારી લો. ટામેટા, આદુ, મરચા, લસણ ની પેસ્ટ બનાવી લો.
- 3
કુકર ખોલી રાજમા ચેક કરો. ખડા મસાલા તૈયાર કરો. કડાઈમાં તેલ અને ઘી મૂકી જીરુ, ખડા મસાલા અને હીંગ નો વઘાર કરી ડુંગળી સાંતળો.
- 4
પછી બધા ડ્રાય મસાલા નાંખી, ટામેટા ની ગ્રેવી નાંખી બરાબર મિક્સ કરી લો. હવે કસૂરી મેથી નાંખી તેલ-ઘી છૂટે ત્યાં સુધી સાંતળો. પછી બાફેલા રાજમા નાંખી મીઠું સ્વાદાનુસાર નાંખી કુકરમાં ૨ સીટી લો જેથી મસાલા સાથે બરાબર મિક્સ થઈ જાય.
- 5
હવે કુકર ખોલી જોસો તો આપણા રાજમા મસાલા તૈયાર છે તો ગરમ મસાલો અને કોથમીર નાંખી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલાઈ પનીર કોરમા (Malai Paneer Korma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#Indian curry recipe Amita Soni -
રાજમા(Rajma Recipe in Gujarati)
Week3#ATW3 : રાજમા#Thechefstoryપંજાબી સબ્જી રેસીપી#PSR : પંજાબી રાજમારાજમા મારા son ને બહુ જ ભાવે . રાજમા મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે . Sonal Modha -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
મસાલા રાજમા (Masala Rajma Recipe In Gujarati)
શનિવારે કઠોળ નો દિવસ..આજે રાજમા બનાવ્યા..થોડા સ્પાઇસી,થોડા રસાદાર..ઘી વાળા ભાત સાથે.. Sangita Vyas -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#PSR #ATW3 #TheSafeStory રાજમા ચાવલ ખાવા ની મજા આવે ગ્રેવી હોય એટલે બીજુ સાથે કશુ પણ ના જોયે Harsha Gohil -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#ATW3#TheChafStory#Week3#PSR#પંજાબી સબ્જી રેશીપી Smitaben R dave -
કાજૂ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
#PSRનાના મોટા સૌ નું ફેવરિટ પંજાબી સબ્જી કાજુ મસાલા Rita Solanki -
પંજાબી ફલાવર બટાકા વટાણા નું શાક (Punjabi Flower Bataka Vatana Shak Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗ગોભી-આલૂ-મટરની સબ્જી મારી પ્રિય.પંજાબી ગ્રેવી માં મોટા ફ્લોરેટ અને બટાકા વાળું શાક બધાનું ફેવરિટ તેમાં પણ ફ્રેશ લીલા વટાણા હોય એટલે મોજ.. ૧-૨ રોટલી વધુ જ ખાઈ જવાય😆🤣 Dr. Pushpa Dixit -
પંજાબી સ્ટાઈલ રાજમા (Punjabi Style Rajma Recipe In Gujarati)
પંજાબી સ્ટાઇલ રાજમાઆજે મે પંજાબી સ્ટાઈલ રાજમા બનાવ્યા.કહો friends કેવા છે Deepa Patel -
-
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
-
પનીર જયપુરી (Paneer Jaipuri Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗@cook_20451370 inspired me for this recipe.પનીર ની ઘણી સબ્જી રેસીપી કુકપેડ પર મૂકી છે તો હવે કંઈક નવી રેસીપી ટ્રાય કરવાની ઈચ્છા થી પનીર જયપુરી સબ્જી બનાવી પંજાબી સ્ટાઈલમાં.. મસ્ત..ટેસ્ટી બની.. બધાને બહુ જ ભાવી.. તો મિત્રો.. જરૂર ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
રાજમા ચાવલ રેસીપી મૂળ તો નોર્થ ઇન્ડિયા માં વધુ વખણાય છે પરંતુ આજ કાલ બધે જ પ્રખ્યત છે. (North Indian style) ekta lalwani -
રાજમા(Rajma Recipe in Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા સ્વાદિષ્ટ શાક સાથે તંદુરસ્તીનો ખજાનો છે.રૂટિન આહારમાં કઠોળનો પણ સમાવેશ થવો જ જોઈએ કારણ કે તે પ્રોટીનનો મોટો સ્ત્રોત છે. રાજમાનુ સેવન અનેક રીતે ગુણકારી છે. આયર્ન પ્રોટીન, પોટેશિયમ નો ભંડાર છે. દિલ અને દિમાગ બંને તંદુરસ્ત રાખવા હોય તો સપ્તાહમાં બે વાર રાજમા જરૂર ખાવા. Neeru Thakkar -
દમ આલુ (Dum Aloo Recipe In Gujarati)
#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗દમ આલૂ ઉત્તર ભારતની ગ્રેવી વાળી સબ્જી છેપંજાબી દમ આલૂ અને કાશ્મીરી દમ આલૂ દહીં ની રિચ ગ્રેવી માં બનાવાય છે.ઘરમાં બટાકા તો હોય જ અને ગ્રેવીની સામગ્રી પણ તો ગમે ત્યારે મહેમાન આવે તો તુરત જ બની જતી ઈઝી અને ટેસ્ટી રેસીપી છે.આ દમ આલુ સબ્જી ને તમે રોટી, પરાઠા, નાન કે રાઈસ સાથે સર્વ કરી શકો. Do try friends👭👬 Dr. Pushpa Dixit -
પનીર કોરમા (Paneer Korma Recipe In Gujarati)
#WDમેં મૃણાલ ઠાકરજી ની રેસિપી લઈને સબ્જી બનાવી ખરેખર ખૂબ જ ટેસ્ટી બની.આપણે હંમેશા નવરત્ન કોરમા જ બનાવતા હોઈએ છીએ પણ મને આ સબ્જી એનું બેસ્ટ ઓપ્શન લાગે છે. કે જે ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી થી બની જાય છે. Harita Mendha -
-
રાજમા ચાવલ (Rajma Rice Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#healthyhomemadefoodઆજે મે બપોર ના ભોજન માં રાજમા ચાવલ બનાવ્યા છે ..j Keshma Raichura -
કાજુ પનીર મસાલા કરી (Kaju paneer masala curry Recipe in Gujarati)
#ATW3#TheChefStory#PSR Bhavisha Manvar -
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#ATW3#TheChefStory#PSR#paneerangara#restaurantstyle#cookpadgujarati Mamta Pandya -
રાજમા મસાલા વિથ ભટુરા
#એનિવર્સરી#મૈનકોર્સરાજમા મસાલા પંજાબી ડીશ છે ને ભટુરા સાથે સર્વ કર્યું છે. રાજમા ચાવલ સાથે પણ ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
More Recipes
ટિપ્પણીઓ (10)