👩🏻‍🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876

#GA4
#Week21
#મેક્સિકન

👩🏻‍🍳મેક્સિકન બીન સલાડ🥗 (Mexican Bean Salad Recipe In Gujarati)

#GA4
#Week21
#મેક્સિકન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપબાફેલા રાજમા
  2. બાફેલી મકાઈ
  3. ૧ કપલાલ,લીલા અને પીળા કેપ્સિકમ
  4. ૧/૨ કપડુંગળી ઝીણી સમારેલી
  5. ૧/૪ કપઓલિવ ઓઈલ
  6. ૧ ચમચીવીનેગર
  7. ૨ મોટી ચમચીલસણ
  8. ૧/૪ કપકોથમીર
  9. ૧/૨ ચમચીતીખાનો ભૂકો
  10. ૧/૨ ચમચીશેકેલા જીરા નો ભૂકો
  11. ૨ ચમચીલીંબુ નો રસ
  12. ૧ ચમચીખાંડ
  13. ૨ ચમચીકેચઅપ
  14. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રાજમા,મકાઈ,ત્રણેય કલર કલરના કેપ્સિકમ,અને ડુંગળી મિક્સ કરી ને સાઈડ માં મૂકી દો.

  2. 2

    બીજી બાજુ એક બાઉલમાં ઓલિવઓઈલ લયને તેમાં લસણ નાખો.

  3. 3

    પછી તેમાં વીનેગર ને બાકી ની બધી સામગ્રી ઉમેરી ને બીટર થી બીટ કરી દો.

  4. 4

    ત્યારબાદ તેને રાજમા વાળા મિશ્રણ માં ઉમેરી ને બરોબર હલાવી લો.

  5. 5

    તો લ્યો તૈયાર છે મેક્સિકન સલાડ જે ખૂબ જ ટેસ્ટી ને હેલ્ધી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
પર
Cooking is my passion👩🏻‍🍳
વધુ વાંચો

Similar Recipes