મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel

રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા.

મેક્સિકન બીન્સ બરીસ્તો (Mexican Bean Burrito Recipe In Gujarati)

રાજમા બનાવતા પહેલા તેને 7 થી 8 કલાક પલાળી તેને બાફવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1: 30 કલાક
2 લોકો માટે
  1. ટૉટીયા બનાવવા માટે :
  2. 3/4 કપમેંદો
  3. 3/4 કપમકાઈ નો લોટ
  4. 1/2 કપગરમ પાણી
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. 1/5 ટેબલ સ્પૂનતેલ
  7. રિફ્રાઈડ બીન્સ (રાજમા) માટે
  8. 1 કપરાજમા
  9. 1 ટેબલ સ્પૂનતેલ
  10. 1 ટેબલ સ્પૂનબટર
  11. 1નાની સમરેલી ડુંગળી
  12. 1 ટી સ્પૂનલસણ પેસ્ટ
  13. 1/2 ટેબલ સ્પૂનલાલ મરચું
  14. 1/2 ટેબલ સ્પૂનશેકેલા જીરા પાઉડર
  15. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  16. 1/2 ટી સ્પૂનમિક્ષ હર્બસ
  17. 3 ટેબલ સ્પૂનસોસ
  18. સાવર ક્રીમ બનાવવા માટે :
  19. 1 કપમસ્તી દહીં
  20. 1/4 કપમલાઈ / ફ્રેશ ક્રીમ
  21. સ્વાદ અનુસારમીઠુ
  22. 1 ટેબલ સ્પૂનમરી પાઉડર
  23. 1 ટેબલ સ્પૂનલીંબુ નો રસ
  24. ટોમેટો સાલસા બનાવવા માટે :
  25. 2 નંગટામેટા
  26. 1 નંગકેપ્સિકમ
  27. 1 નંગઝીણી સમરેલી ડુંગળી
  28. 3 ટેબલ સ્પૂનસોસ
  29. મેક્સીકન બીન્સ બરસ્તો બનાવવા માટે ગરનિશિંગ
  30. 1 કપકોબીજ ની સ્લાયસ
  31. 1 કપડુંગળી ની સ્લાયસ
  32. 1 કપકેપ્સિકમ સ્લાયસ
  33. ઝીણું ખમણેલું ચીઝ
  34. શેકવા માટે બટર

રાંધવાની સૂચનાઓ

1: 30 કલાક
  1. 1

    સૌ પ્રથમ ટૉટીયા બનાવવા માટે લોટ બાંધવો. કેમકે તેને 40 મિનિટ માટે રેસ્ટ આપવાનું છે.

  2. 2

    રિફ્રાઈડ બીન્સ બનાવવા માટે એક કઢાઈ માં તેલ ને બટર મુકો. પછી તેમાં ઝીણી સમરેલી ડુંગળી ને સાતળો. પછી તેમાં બાફેલા રાજમાં નાખો. પછી તેમાં બધા મસાલા નાખી હલાવો. તૈયાર છે રિફ્રાઈડ બીન્સ.

  3. 3

    ટોમેટો સોસ બનાવવા માટે. ટામેટા અને કેપ્સિકમ ને વાયર કેપ માં શેકો. ત્યાં સુધી કઢાઈ માં તેલ મૂકી ડુંગળી ને સાંથલવી. આ બધું ચોપર માં ચોપ કરી લેવું. પછી તેને સર્વિન્ગ બાઉલ માં કાઢી મસાલા એડ કરી હલાવી દો. ટોમેટો સાલસા સોસ તૈયાર.

  4. 4

    સાવર ક્રીમ બનાવવા માટે દહીં, ક્રીમ ને એડ કરી તેને હલાવ્યા કરવું. પછી તેમાં મીઠુ, મરી ને લીંબુ નો રસ નાખવો. તૈયાર છે સાવર ક્રીમ.

  5. 5

    હવે ટૉટીયા બનાવવા માટે લોટ નું લુવો લઇ તેને વની ને અધકાચરી શેકવી.

  6. 6

    હવે તેને કાઢી ને એક કકડામાં રેપ કરી લેવું. હવે બરીસ્તો બનાવવા માટે ટૉટીયા પર તૈયાર બીન્સ વચ્ચે મૂકવું.

  7. 7

    હવે એના પર સાલસા સોસ મુકવો, સાવર ક્રીમ પણ મૂકવું. હવે બનાવેલી કોબીજ, કેપ્સિકમ, ડુંગળી ની સ્લાયસ મુકો.

  8. 8

    હવે તેના પર ચીઝ છીણી લો. હવે તેને ફ્રેન્કી ની જેમ બનેઉ બાજુ બંધ કરો. હવે તેને બટર મૂકી તવી પર શેકી લો. તૈયાર છે મેક્સીકન બીન્સ બરીસ્તો. તેને સાવર ક્રીમ ને સોસ સાથે સર્વ કરવું. ખરેખર ખાવાની મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes