લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)

લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સહુ પ્રથમ એક વાસણ માં ઘી ગરમ કરવા મુકો અને બીજી બાજુ હળદર ને ધોઈ ને છીણી રાખો. હવે ઘી ગરમ કરી ને તેમાં તજ લવિંગ, ઇલાયચી, મરી ને તમાલ પત્ર ઉમેરી ને વઘાર કરો. પછી તેમાં છી નેલી હળદર ઉમેરી દો.
- 2
હળદર શેકાઈ જાય એટલે તેમાં વટાણા ઉમેરી દેવા ને એને પણ સરખું સેકી લેવું. હવે વટાણા પણ સરખા ચડી જાય એટલે તેમાં લીલી ડુંગળી ને લીલું લસણ ઉમેરવું. એ સરખું ચડી જાય એટલે તેમાં ડુંગળી, લસણ, આદુ મરચા ને ટામેટા ને ચોપર માં કટ કરી ને ઉમેરવા એકદમ સરસ પેસ્ટ બનાવી ને ઉમેરવી હોય તો પણ ઉમેરી શકો મે ચોપર માં કટ કરી ને ઉમેર્યા છે.
- 3
હવે જ્યારે આ બધું સરસ મિક્સ થઈ જઈ એટલે તેમાં દહીં ઉમેરી ને મિક્સ કરવું. દહીં ખાટું ના લેવું મોળું જ લેવું. દહીં નાખી ને ફટાફટ હલાવી દેવું. દહીં ફાટી માં જઈ એ ખાસ ધ્યાન રાખવું.
- 4
હવે જ્યારે દહીં પણ સરસ મિક્સ થઈ જઈ એટલે તેમાં બધા મસાલા કરવા જેમકે મીઠું, મરચું, ધાણા જીરું એમાં બીજા કસા મસાલા ની જરૂર પડતી નથી.
- 5
હવે બધું મિકસ થઈ જાય એટલે ઘી છું કે ત્યાં સુધી. પછી તેને કોથમીર અને લીલી ડુંગળી અને લીલા લસણ થી સજાવી ને સર્વ કરવું.
Similar Recipes
-
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21# Raw Turmeric#cookpadgujarati#cookpadindiaઆ મારી પોતાની રેસિપી છે . મે પંજાબી શાહી gravy બનાવી ને લીલી હળદર ઘી મા સાત્રી ને નાખી છે . ખુબજ સરસ લાગે છે. તમે પણ ટ્રાય કરજો. આ શાક કાઠિયાવાડી સ્ટાઇલ થી બનાવી હોય તો ગ્રેવી બનાવ્યા વગર બનવુ, અને લીલી ડુંગળી, લસણ ટામેટા વટાણા બધું ડાયરેક્ટ નાખી ને સાતરવું.તેમાં માવો ને કાજુ ની પેસ્ટ ને બદલે છેલ્લે દહીં નાખવું. SHah NIpa -
લીલી હળદરનું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21શિયાળામાં લીલી હળદર આસાનીથી મળી રહે છે. શરીર માટે ખૂબ જ ગુણકારી છે. લીલી હળદરનું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Mamta Pathak -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#RawTurmeric#લીલીહળદરનુંશાક Sneha kitchen -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week 21 શિયાળામાં લીલી હળદર નું શાક ખૂબ જ સરસ લાગે છે. Vidhi -
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
Raw termaric લીલી હળદર નુ શાક #GA4#week21 Beena Radia -
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujaratiહળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે. તેના શક્તિશાળી સ્વાસ્થ્ય વર્ધક એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી-ઓક્સિડેન્ટ, એન્ટી-બેકટેરીઅલ ગુણધર્મો ને કારણે ભારતીય રસોઈઘરો માં સદીઓ થી હળદર નું અગત્ય સ્થાન છે.તેમાં પણ લીલી હળદર અથવા કાચી હળદર હળદરપાઉડર કરતા પણ વધારે ગુણકારી છે.ચટાકેદાર લીલી હળદર નું શાક ઉત્તર ગુજરાત ના મેહસાણા જિલ્લા ની ખૂબ પ્રખ્યાત વાનગી છે. શિયાળા માં તો ત્યાં ના લોકો ખાસ કરી ને ખેતર વાડીઓ માં લીલી હળદર નું શાક અને બાજરી, જુવાર, મક્કાઈ ના રોટલા તથા પાપડ, છાશ ખાવાનું આયોજન કરતા હોય છે. આ શાક સંપૂર્ણ રીતે ઘી માં જ બનાવવા માં આવે છે. Vaibhavi Boghawala -
-
-
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
શિયાળો આવે એટલે આપણા રસોડામાં અલગ અલગ શાક નવા બનતા હોય છે.આજે લીલી હળદરનું શાક બનાવ્યું છે લીલી હળદર ગરમ હોવાથી તેને ઘીમાં બનાવવામાં આવે છે જેનો ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે#GA4#Week21#Rawturmeric Nidhi Sanghvi -
લીલી હળદર નું શાક (Raw Turmeric Shak Recipe in Gujarati)
#GA4 # Week21શિયાળામાં બાજરો ને હળદર કફ નાશક ને શકતિ વધૅક છે. HEMA OZA -
-
-
-
લીલી હળદર નું અથાણું ( Raw Turmeric Pickle Recipe In Gujarati
આ અથાણું બાર મહિના સુધી ફ્રીજ માં રહેશે.લીલી હળદર રોજ ખાવા મળે અને ખૂબજ સ્વાદિષ્ટ લાગશે. Health માટે પણ ખૂબજ સુંદર. Reena parikh -
-
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#rawturmeric#winterspecial Priyanka Chirayu Oza -
-
આથેલી હળદર (Pickle Raw Turmeric Recipe in Gujarati)
#GA4#week21#Raw Turmericશિયાળામાં લીલી હળદર પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. લીલી હળદર શરીર માટે ગુણકારી છે. લીલી હળદર નો ઉપયોગ કરવાથી શરદી, કફ, માં રાહત મળે છે. Vibha Upadhya -
લીલી હળદર નું શાક
#CB9#week9#cookpadindia#cookpadgujarati શિયાળા માં લીલી આંબા હળદર ખૂબ જ સરસ મળે છે.તે ખૂબ જ હેલ્થી અને અનિસેપ્ટિક છે.તેનો ઉપયોગ અલગ અલગ રીતે થાય છે જેમ કે તેનો જ્યુસ, આથવા માં આવે છે અથાણું બનાવાય છે અને શાક પણ બનાવાય છે.મેં આજે તેમાંથી શાક બનાવ્યું છે જે ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. Alpa Pandya -
લીલી હળદર અથાણું (Raw Turmeric Athanu Recipe In Gujarati)
#GA4#Week21#લીલી હળદર (લીલી હળદરનુ અથાણુ શિયાળામાં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ સારુ છે) anudafda1610@gmail.com -
લીલી હળદરનું શાક (Green Turmeric Sabji Recipe in Gujarati)
#cooksnap#week4#winter_recipe#cookpadindia#લીલી_હળદર_નું_શાક ( Green Turmeric Sabji Recipe in Gujarati) Sonal Suva ji મેં પણ તમારી રેસિપી ફોલો કરીને આ સ્વાદિષ્ટ લીલી હળદર નું શાક બનાવ્યું..જે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બન્યું હતું...તમારો ખુબ ખુબ આભાર આ સ્વાદિષ્ટ રેસીપી શેર કરવા માટે...😍😍😋😋🙏🙏 Daxa Parmar -
આથેલી લીલી હળદર.(Raw Turmeric pickle)
શિયાળામાં લીલી હળદર મળી રહે છે.લીલી હળદર ખૂબ જ ગુણકારી છે.તેનો જુદી જુદી રીતે ઉપયોગ કરી લેવો. Bhavna Desai -
લીલી હળદર નું રજવાડી શાક (Lili Haldar Rajwadi Shak Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#લીલી હળદર નું રજવાડી શાક Krishna Dholakia -
લીલી હળદર અને વટાણા ની સબ્જી (Raw Turmeric Peas Sabji Recipe In Gujarati)
#GA4#Week21#Raw turmericઆ સબ્જી ખાવા માં બહુ જ સરસ લાગે છે.તો મારી આ રેસીપી જરૂર થી ટ્રાય કર જો.Komal Pandya
-
More Recipes
ટિપ્પણીઓ (14)