સમોસા (Samosa Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા અને બટાકા ને બાફી લો.
- 2
બાફેલા બટાકા ને ક્રશ કરી તેમાં બાફેલા વટાણા ઉમેરો. તેમાં પીસેલા આદુ, મરચાં અને લસણ નાખી ડુંગળી, લીંબુ તથા ઉપર દર્શાવ્યા અનુસાર મસાલા નાખી મિશ્રણ બનાવી લો. ત્યાર બાદ એક વાસણ માં તેલ ગરમ કરી તેમાં રાઈ નો વગાર કરી બનાવેલો માવો નાખી અને વ્યવસ્થિતિ હલાવી દો. હવે તે ને ઠંડુ પાડવા દો.
- 3
હવે મેંદા નો લોટ લઈ તેમાં તેલ, હળદર,મીઠું નાખી લોટ બાંધી લો.
- 4
હવે એને વની તેમાં પુરાણ ભરી સરસ આકાર આપી ને સમોસા ભરી લો. હવે તેને ગરમ તેલ માં તળી લો.
- 5
ગરમા ગરમ સ્વાદિષ્ટ સમોસા તૈયાર છે.તેને ગમે તેની સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4 #Week21સમોસા ઘરે પણ બાર જેવા બને છે.તમે પણ બનાવજો. Neeta Parmar -
-
-
-
-
-
-
સમોસા (Samosa Recipe In Gujarati)
#GA4#Week21આંબલી ની ચટણી સાથે સર્વ કરો ખાવા મા સાવાડીટ લાગે છે કોથમીર નાખી સર્વ કરવું Kapila Prajapati -
-
વેજ. સમોસા (Veg. Samosa Recipe In Gujarati)
#GA4 #Week21અમારા ઘર માં બધા ને સમોસા 'All time favourite che '..... Hetal Shah -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14545451
ટિપ્પણીઓ (2)