રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

30 મિનિટ
1 બાઉલ
  1. 1/4 કપરાજમા(૬ થી ૭ કલાક પલાળેલા)
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૨ ટેબલસ્પૂનમેયોનીઝ
  4. ૧/૮ ટીસ્પૂન મરી પાઉડર
  5. ૧/૨ ટીસ્પૂનઓરેગાનો
  6. ૧/૨ ટીસ્પૂનચીલી ફ્લેક્સ
  7. ૧/૨ ટીસ્પૂનસેઝવાન ચટણી
  8. ૪સ્લાઈસ એલેપીનો
  9. ૮ થી ૧૦ બ્લેક ઓલીવ ની સ્લાઈસ
  10. કાંદો (બારીક સમારેલો)

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા રાજમા ને મીઠું નાખીને બાફી લો.

  2. 2

    હવે એમાં બારીક સમારેલો કાંદો,ઓલીવ,એલેપિનો,મીઠું,મરી પાઉડર, મીયોનીઝ,સેઝવાન ચટણી નાખી બરાબર મિક્સ કરી લો.

  3. 3

    તૈયાર છે રાજમા મેઓનિઝ સલાડ. એમાં તમે બીજા વેજીટેબલ પણ નાખી શકો છો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Shreya Desai
Shreya Desai @shreyadesai
પર
Vadodara

Similar Recipes