દુધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)

vijya kanani
vijya kanani @viju123

દુધી ના ચિલા (Dudhi Chila Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 200 ગ્રામચણાનો લોટ
  2. 150 ગ્રામદુધી
  3. 1/2 વાટકીદહીં
  4. 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીમરચા પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીગરમ મસાલો
  8. 1/2 ચમચીધાણા જીરુ
  9. સ્વાદ મુજબ મિઠુ
  10. 4 ચમચીકોથમીર
  11. જરૂર મૂજબ પાણી ખિરૂ બનાવા
  12. જરૂર મુજબ તેલ શેકવા માટે
  13. સર્વિગ માટે દહીં કેચ અપ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    દુધી ને છોલિ ખમણી લેવી.બધા ઘટકો રેડી કરવા.લોટ ને બાઉલ મા લઈ બધા મસાલા અને દહીં એડ કરી મિકસ કરવુ જરૂર મુજબ પાણી ઉમેરી ખીરું બનાવુ.

  2. 2

    તવિ ગરમ કરિ ખિરૂ પાથરી તેલ લગાવિ 2 મિનિટ ઢાકવુ.પછી બન્ને સાઈડ પકાવુ

  3. 3

    રેડિ છે દુધી ના ચિલા.ગરમ ગરમ ચિલા દહીં અને કેચ અપ સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
vijya kanani
vijya kanani @viju123
પર

Similar Recipes