દુધી ના મુઠીયા (dudhi na muthiya recipe in Gujarat)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
પાંચ લોકો માટે
  1. દુધી એક મીડિયમ સાઇઝની અથવા દોઢ 100 ગ્રામ
  2. 50 ગ્રામબાજરાનો લોટ
  3. 50 ગ્રામચણાનો લોટ
  4. 50 ગ્રામઘઉંનો લોટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૨ ચમચીમરચાની ભૂકી
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીગરમ મસાલો
  9. ચમચીખાવાના સોડા અડધી
  10. ૧ નાની વાટકીતેલ
  11. 3-4સૂકા લાલ મરચાં
  12. લીલુ લસણ ઝીણું સમારેલું ૧ ચમચો
  13. ચમચીહળદર અડધી
  14. ધાણાભાજી ડેકોરેશન માટે
  15. 1 ચમચીઆદુ મરચાની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ આપણે દુધી સારી રીતે ધોઈને લેશો પછી તેની છાલ ઉતારીને ખમણી છીણી લેશુ

  2. 2

    ત્યારબાદ એક મોટા બાઉલમાં ચણાનો લોટ ઘઉંનો લોટ અને બાજરાનો લોટ મિક્સ કરો પછી તેમાં હળદર ઉમેરો

  3. 3

    તેમાં મરચાની ભૂકી ગરમ મસાલો અને સોડા ઉમેરો

  4. 4

    પછી તેમાં લીલું લસણ ઝીણું સમારેલું નાખો આદુ મરચાની પેસ્ટ નાખો પછી તેમાં દૂધીનું ખમણ નાખીને બરાબર બધું મિક્સ કરી લો

  5. 5

    ત્યારબાદ તેમાં મોણ માટે એક જ ચમચા જેટલું તેલ નાખો પછી પાણી વડે લોટ બાંધી લો લોટ બહુ કઠણ કે બહુ ઢીલો બાંધો નહીં મીડીયમ બાંધો

  6. 6

    પછી એક કૂકરમાં તેલ મૂકી દો કે મારા અને જીરું નાખી દો

  7. 7

    તેમાં હળદર લાલ સુકા મરચા નાખી દો પછી તેમાં પાણી ઉમેરો આશરે ૨ ગ્લાસ પાણી નાખો

  8. 8

    પછી તેમાં મરચાની ભૂકી અને મીઠું ઉમેરો પાણી નીકળી જાય પછી નાના નાના મુઠીયા વાડીને ઉકળતા પાણીમાં નાખો

  9. 9

    કેવી રીતે બધા જ નાના મુઠીયા વાળીને માં નાખી દો અને પછી પાણી ઉકળે એટલે નું ઢાંકણું બંધ કરી ને બે થી ત્રણ સીટી થવા દો કેમ છો

  10. 10

    કુકર ઠરી જાય એટલે ઢાંકણું ખોલીને મુઠીયા ચેક કરી લો તો તૈયાર છે રસિયા મુઠીયા દૂધીના તેને ડુંગળીની કચુંબર સાથે અથવા ચા સાથે સર્વ કરો પરથી ધાણાભાજી નાખીનને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes