દુધી મસાલા (Dudhi Masala Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક દુધી લઇ તેની છાલ ઉતારી અને ૧ ઈંચ જેટલા ગોળ ટુકડા કરી લેવા
- 2
બધો જ મસાલો મિક્સ કરી લેવો તેમાં ગોળ પણ સાથે ઉમેરી દેવો
- 3
દુધી ના પીસ માં વચ્ચે એક કાપો કરી તેમાં મસાલો ભરવો
- 4
બધા જ દુધી ના પીસ માં મસાલો ભરી લેવો હવે એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બધાં દુધી ના પીસ ઉમેરી અને વધેલો મસાલો ઉમેરી દેવો
- 5
જરૂર મુજબ પાણી ઉમેરી ૨ થી ૩ સીટી વગાડી લેવી
- 6
કુકર ઠંડું પડે એટલે ઢાંકણ ખોલી ને શાક ને સરખું મિક્સ કરી લેવું તૈયાર છે દુધી મસાલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14537008
ટિપ્પણીઓ (5)