રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 15-20સ્ટ્રોબેરી
  2. 200 મિલીઅમૂલ ક્રીમ -
  3. -2tspપાઉડર ખાંડ
  4. 1 ટીસ્પૂનસ્ટ્રોબેરી ક્રશ -
  5. 1 નાનું પેકેટઅમૂલ દૂધ પાઉડર -

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સ્ટ્રોબેરીને નાના નાના ટુકડા કરી લો

  2. 2

    હવે એક બાઉલ લો અને તેમાં અમૂલ ફ્રેશ ક્રીમ નાખી તેમાં પાઉડર ખાંડ અને સ્ટ્રોબેરી ક્રશ એડ કરો કરો

  3. 3

    હવે તેમાં દૂધ પાઉડર નાખો અને છેલ્લે તેમાં સ્ટ્રોબેરી નાખો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Deval Inamdar
Deval Inamdar @cook_25614752
પર

Similar Recipes